VNSGU Recruitment 2024: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ભરતી જાહેર, જુઓ ઈન્ટરવ્યુ સ્થળ

WhatsApp Join Now
Telegram Join Here

VNSGU Recruitment 2024: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.ભરતી ની તમામ વિગતો જેવી જે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા અને ઇન્ટરવ્યુ સ્થળ સંપૂર્ણ માહિતી આ પોસ્ટ માં આપેલ છે.

VNSGU Recruitment 2024

સંસ્થાવીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
અરજી કરવાની રીતઈન્ટરવ્યુ
ઇન્ટરવ્યુ તારીખ07/08/2024
ઇન્ટરવ્યુ ટાઈપવોક ઇન ઈન્ટરવ્યુ

VNSGU Bharti 2024

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ખાતે નીચે મુજબની જગ્યાઓ કોન્ટ્રાક્ટ બેઇઝથી હંગામી ધોરણે કોઈ પણ જાતના હક્ક હિસ્સા વગર ૧૧ (અગિયાર) માસ માટે નીચે મુજબની વિગતે વોક-ઇન ઈન્ટરવ્યું રાખવામાં આવે છે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પરિસરના કોમ્પ્યુટર સાયન્સ વિભાગમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે ૧૧ માસ કરાર આધારિત Temporary Assistant Professor/ Temporary Teaching Assistant ની જગ્યા માટે રસ ધરાવતા ઉમેદવારોને અરજી સાથે તા.૦૭/૦૮/૨૦૨૪ ના રોજ બપોરે ૦૧:૦૦ કલાકે (વોક-ઈન-ઈન્ટરવ્યુ) ઓરીજીનલ દસ્તાવેજો સાથે કોમ્પ્યુટર સાયન્સ ભવન, વી.ન.દ.ગુ. યુનિ., સુરત ખાતે હાજર રહેવા જણાવવામાં આવે છે.

આ પણ વાંચો- IBPS પ્રોબેશનરી ઓફિસર પોસ્ટ માટે આવી ભરતી, જાણો પગાર સુધીની સંપૂર્ણ માહિતી

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ભરતી 2024 માટે અરજી કરવાનાં પગલાં

Veer Narmad South Gujarat University ભરતી 2024 માટે માં ભાગ લેવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવ ધરાવતા ઉમેદવારોને વોક-ઇન-ઈન્ટરવ્યું તા .૦૭/૦૮/૨૦૨૪ ના રોજ બપોરે ૦૧:૦૦ કલાકે કલાકેનાં ઈન્ટરવ્યુ રાખવામાં આવે છે.
  • ઈન્ટરવ્યુ સ્થળ : કોમ્પ્યુટર સાયન્સ ભવન, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત

આ પણ વાંચો- સુરત જિલ્લા પંચાયત કચેરી ભરતી જાહેર, ઓનલાઇન અરજી કરો અહીંથી

VNSGU Recruitment 2024 મહત્વની તારીખો

VNSGU Bharti 2024મહત્વપૂર્ણ તારીખો
ઇન્ટરવ્યુ તારીખ07/08/2024

મહત્વપૂર્ણ લિંક :

JMC ભરતીની જાહેરાતઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

VNSGU ભરતી 2024 ઈન્ટરવ્યુ સ્થળ કયું છે ?

VNSGU ભરતી 2024 ઈન્ટરવ્યુ સ્થળ કોમ્પ્યુટર સાયન્સ ભવન, વી.ન.દ.ગુ. યુનિ., સુરત છે.

VNSGU ભરતી ઇન્ટરવ્યુ તારીખ કઈ છે ?

VNSGU ભરતી ઈન્ટરવ્યુ તારીખ 07/08/2024 છે.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો