Surat District Panchayat Recruitment 2024: જિલ્લા પંચાયત કચેરી,દરીયા મહેલ સુરતની આરોગ્ય શાખા ખાતે એન.એચ.એમ. પ્રોગ્રામ અને અર્બન હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત સંવર્ગની નિચે જણાવેલ જગ્યાઓ ૧૧ માસના કરાર આધારિત ધોરણે ભરવાની હોય, લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે,તમે ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત,વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે માહિતી આ પોસ્ટમાં આપવામાં આવેલ છે.
Surat District Panchayat Recruitment 2024
સંસ્થાનું નામ | જિલ્લા પંચાયત કચેરી, સુરત |
પોસ્ટનું નામ | પ્રોગ્રામ એસોસીયેટ (ન્યુટ્રીશન) પ્રોગ્રામ આસીસ્ટન્ટ (ARC) ફિમેલ હેલ્થ વર્કર (FHW) (RBSK) |
અરજી મોડ | ઓનલાઇન |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 04/08/2024 |
સત્તાવાર વેબસાઇટ | https://arogyasathi.gujarat.gov.in |
સુરત જિલ્લા પંચાયત કચેરી ભરતી 2024
આ જગ્યાની ભરતી પ્રક્રિયાના અનુસંધાને આ જાહેરાતમાં અને ભરતી પ્રક્રિયામાં કોઈપણ કારણોસર તેમાં ફેરફાર કરવાની આવશ્યક્તા ઉભી થાય તો તેમ કરવાનો સંપુર્ણ હક્ક/અધિકાર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, સુરતનો રહેશે. અને આ માટેનાં કારણો આપવા બંધાયેલ રહેશે નહી.
ઉમેદવારની ફક્ત ઓનલાઇન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. રૂબરૂ, પોસ્ટ કે કુરીયર ધ્વારા કોઈ પણ ફિઝિકલ અરજી સ્વીકારવામાં આવશે નહી.
આ પણ વાંચો- 10 પાસ માટે પરીક્ષા વગર સીધી ભરતી, જુઓ વિગતવાર માહિતી
સુરત જિલ્લા પંચાયત ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કરવાનાં પગલાં
Surat Jilla Panchayat ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.
- સત્તાવાર વેબસાઇટની આરોગ્ય સાથી ઓનલાઇન પોર્ટલમાં PRAVESH>CANDIDATE REGISTRATION માં સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરી PRAVESH> CURRENT OPENING માં જઇ લોગીન કરી ફોર્મ ભરવાનું રહેશે.
- તમામ ઓરીજનલ ડોક્યુમેન્ટની સુવાચ્ય સ્કેન કોપી ફરજીયાત અપલોડ કરવાની રહેશે.
Surat District Panchayat Recruitment 2024 મહત્વની તારીખો
Surat District Panchayat Recruitment 2024 | મહત્વપૂર્ણ તારીખો |
અરજીની છેલ્લી તારીખ | 04/08/2024 |
આ પણ વાંચો- સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2024, અરજી કરવા અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક :
સુરત પંચાયત ભરતી 2024 જાહેરાત | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં જોડાઓ |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
સુરત જિલ્લા પંચાયત કચેરી ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ શું છે
સુરત જિલ્લા પંચાયત કચેરી ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ https://arogyasathi.gujarat.gov.in છે.
સુરત જિલ્લા પંચાયત કચેરી ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?
સુરત જિલ્લા પંચાયત કચેરી ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ 04/08/2024 છે.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..