GPSC STI Recruitment 2024: ગુજરાત જાહેર સેવા આયોગમાં 450 જગ્યાઓ માટે ભરતી, જુઓ કેટલો મળશે પગાર

WhatsApp Join Now
Telegram Join Here

GPSC STI Recruitment 2024: ગુજરાત જાહેર સેવા આયોગ ( GPSC ) દ્વારા કુલ 450 વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવેલ છે જેની ઉમેદવારો પાસેથી GPSC OJAS પોર્ટલ વેબસાઈટ પર ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે.

GPSC STI Recruitment 2024

સંસ્થાનું નામગુજરાત જાહેર સેવા આયોગ ( GPSC )
કુલ જગ્યા450
જાહેરાત ક્રમાંક૧૮/૨૦૨૪-૨૫ થી ૩૫/૨૦૨૪-૨૦૨૫
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
અરજી મોડઓનલાઈન
છેલ્લી તારીખ31/08/2024
અધિકૃત વેબસાઇટhttps://gpsc.gujarat.gov.in/

GPSC STI Bharti 2024

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જા.ક્ર, ૧૮/૨૦૨૪-૨૫ થી જા.ક્ર, ૩૫/૨૦૨૪-૨૦૨૫ તારીખ-૧૨/૦૮/૨૦૨૪ (બર્પોરનો ૧૩:૦૦ કલાક) થી તારીખ-૩૧/૦૮/૨૦૨૪ (રાત્રના ૧૧:૫૯:૦૦ કલાક) સુધી Online અરજીઓ મગાવવામાં આવે છે. સદરહ જગ્યાઓની મુખ્ય અને અગત્યની વિગતો જેવી કે ઉમર, ઉમરમાં છૂટછાટ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર ધોરણ, અરજી ફી, ઓનલાઈન અરજી કરવાની રીત, જાહેરાતની સામાન્ય જોગવાઈઓ, જગ્યાનાં ભરતી નિયમો અને ભરતી (પરીક્ષા) નિયમો તથા અન્ય વિગતો આયોગની વેબસાઈટ https://gpsc.gujarat.gov.in અને https://gpsc-ojas.gujarat.gov.in ઉપર જોવા વિનંતી છે.

અત્રે દર્શાવેલ શૈક્ષણિક લાયકાત અને અનુભવ ઉમેદવારની સામાન્ય સમજણ માટે છે. જાહેરાતની સંપૂર્ણ વિગતો આયોગની વેબસાઈટ પર જોયા બાદ જ ઉમેદવારે https://gpsc-ojas.gujarat.gov.in પર Online અરજી કરવાની રહેશે. ઉંમર ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે.

આ પણ વાંચો- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ફાયરમેન-કમ-ડ્રાઇવર ભરતી 2024 , અહીંથી અરજી કરો

ગુજરાત જાહેર સેવા આયોગ રાજ્ય વેરા નિરીક્ષક ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કઈ રીતે કરવી ?

Gujarat Public Service Commission STI Bharti માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • ઉમેદવારોએ સ્ટાફ સિલેક્શન કમિશન અધિકૃત વેબસાઇટની એટલે કે https://gpsc-ojas.gujarat.gov.in ઓપન કરો
  • પછી જા.ક્ર, ૧૮/૨૦૨૪-૨૫ થી જા.ક્ર, ૩૫/૨૦૨૪-૨૦૨૫ વિકલ્પ પર ક્લિક કરો.
  • ફોટો અને સહી અપલોડ કરો
  • માં માંગેલ તમામ વિગતો ભરો સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ભરો.
  • ભરાય ગયેલ ફોર્મ ની એપ્લિકેશન ફોર્મ ની પ્રિન્ટ કાઢી લો

GPSC STI Recruitment 2024 મહત્વની તારીખો

ફોર્મ ની છેલ્લી તારીખ31/08/2024

આ પણ વાંચો- રેલવે પેરામેડિકલ પોસ્ટ માટે ભરતી જાહેર, અહીંથી ઓનલાઈન અરજી કરો

ઉપયોગી લિંક :

GPSC જાહેરાત 2024અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ શું છે

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ https://gpsc.gujarat.gov.in/ છે.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ 31/08/2024 છે.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો