GSSSB Fireman cum Driver Recruitment 2024 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફાયરમેન-કમ-ડ્રાઇવર પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.ભરતી ની તમામ વિગતો જેવી જે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પરીક્ષા પદ્ધતિ,અરજી ફી અને અરજી કેવી રીતે કરવી સંપૂર્ણ માહિતી આ પોસ્ટ માં આપેલ છે.
GSSSB Fireman cum Driver Recruitment 2024
સંસ્થાનું નામ | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ |
પોસ્ટનું નામ | ફાયરમેન-કમ-ડ્રાઇવર, વર્ગ-૩ |
અરજી મોડ | ઓનલાઈન |
કુલ જગ્યાઓ | 117 |
છેલ્લી તારીખ | 31/08/2024 |
અધિકૃત વેબસાઇટ | https://gsssb.gujarat.gov.in/ |
Gujarat Subordinate Service Selection Board Bharti 2024
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના નિયંત્રણ હેઠળની ખાતાના વડાની કચેરી નિયામક, રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ, ગાંધીનગર અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયરમેન-કમ-ડ્રાઇવર,વર્ગ-૩ સંવર્ગની નીચે દર્શાવેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી OJAS ની વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે.
આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in પરથી તારીખ 16/08/2024 થી તા 31/08/2024 (સમય ૨૩:૫૯ કલાક સુધી) દરમ્યાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે. https://gsssb.gujarat.gov.in પર મૂકવામાં આવશે, તેથી સમયાંતરે મંડળની વેબસાઇટ અચુક જોતા રહેવું.
આ પણ વાંચો- ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ માર્કસ 2024 જાહેર થઇ ગયા છે, જુઓ તમારા માર્ક્સ
કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડ ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કઈ રીતે કરવી ?
Gujarat Gaun Seva Pasandgi Mandal Bharti માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.
- ઉમેદવારોએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અધિકૃત વેબસાઇટની એટલે કે https://gsssb.gujarat.gov.in/ ઓપન કરો
- ફોર્મ માં પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
- ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
- એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ જોવાનું ચુક્સો નહિ.
GSSSB Fireman cum Driver Recruitment 2024 મહત્વની તારીખો
GSSSB Fireman cum Driver Recruitment 2024 | મહત્વપૂર્ણ તારીખો |
અરજીની છેલ્લી તારીખ | 31/08/2024 |
આ પણ વાંચો- રેલવે પેરામેડિકલ પોસ્ટ માટે ભરતી જાહેર, અહીંથી ઓનલાઈન અરજી કરો
ઉપયોગી લિંક :
GSSSB ફાયરમેન-કમ-ડ્રાઇવર ભરતી 2024 જાહેરાત | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં જોડાઓ |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ફાયરમેન-કમ-ડ્રાઇવર ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ શું છે
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ફાયરમેન-કમ-ડ્રાઇવર ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ https://gsssb.gujarat.gov.in/ છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ફાયરમેન-કમ-ડ્રાઇવર ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ફાયરમેન-કમ-ડ્રાઇવર ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ 31/08/2024 છે.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..