VNSGU Recruitment 2024: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.ભરતી ની તમામ વિગતો જેવી જે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા અને ઇન્ટરવ્યુ સ્થળ સંપૂર્ણ માહિતી આ પોસ્ટ માં આપેલ છે.
VNSGU Recruitment 2024
સંસ્થા | વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) |
પોસ્ટનું નામ | વિવિધ પોસ્ટ |
અરજી કરવાની રીત | ઈન્ટરવ્યુ |
ઇન્ટરવ્યુ તારીખ | 07/08/2024 |
ઇન્ટરવ્યુ ટાઈપ | વોક ઇન ઈન્ટરવ્યુ |
VNSGU Bharti 2024
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ખાતે નીચે મુજબની જગ્યાઓ કોન્ટ્રાક્ટ બેઇઝથી હંગામી ધોરણે કોઈ પણ જાતના હક્ક હિસ્સા વગર ૧૧ (અગિયાર) માસ માટે નીચે મુજબની વિગતે વોક-ઇન ઈન્ટરવ્યું રાખવામાં આવે છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પરિસરના કોમ્પ્યુટર સાયન્સ વિભાગમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે ૧૧ માસ કરાર આધારિત Temporary Assistant Professor/ Temporary Teaching Assistant ની જગ્યા માટે રસ ધરાવતા ઉમેદવારોને અરજી સાથે તા.૦૭/૦૮/૨૦૨૪ ના રોજ બપોરે ૦૧:૦૦ કલાકે (વોક-ઈન-ઈન્ટરવ્યુ) ઓરીજીનલ દસ્તાવેજો સાથે કોમ્પ્યુટર સાયન્સ ભવન, વી.ન.દ.ગુ. યુનિ., સુરત ખાતે હાજર રહેવા જણાવવામાં આવે છે.
આ પણ વાંચો- IBPS પ્રોબેશનરી ઓફિસર પોસ્ટ માટે આવી ભરતી, જાણો પગાર સુધીની સંપૂર્ણ માહિતી
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ભરતી 2024 માટે અરજી કરવાનાં પગલાં
Veer Narmad South Gujarat University ભરતી 2024 માટે માં ભાગ લેવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.
- શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવ ધરાવતા ઉમેદવારોને વોક-ઇન-ઈન્ટરવ્યું તા .૦૭/૦૮/૨૦૨૪ ના રોજ બપોરે ૦૧:૦૦ કલાકે કલાકેનાં ઈન્ટરવ્યુ રાખવામાં આવે છે.
- ઈન્ટરવ્યુ સ્થળ : કોમ્પ્યુટર સાયન્સ ભવન, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત
આ પણ વાંચો- સુરત જિલ્લા પંચાયત કચેરી ભરતી જાહેર, ઓનલાઇન અરજી કરો અહીંથી
VNSGU Recruitment 2024 મહત્વની તારીખો
VNSGU Bharti 2024 | મહત્વપૂર્ણ તારીખો |
ઇન્ટરવ્યુ તારીખ | 07/08/2024 |
મહત્વપૂર્ણ લિંક :
JMC ભરતીની જાહેરાત | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં જોડાઓ |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
VNSGU ભરતી 2024 ઈન્ટરવ્યુ સ્થળ કયું છે ?
VNSGU ભરતી 2024 ઈન્ટરવ્યુ સ્થળ કોમ્પ્યુટર સાયન્સ ભવન, વી.ન.દ.ગુ. યુનિ., સુરત છે.
VNSGU ભરતી ઇન્ટરવ્યુ તારીખ કઈ છે ?
VNSGU ભરતી ઈન્ટરવ્યુ તારીખ 07/08/2024 છે.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..