RRC WCR Apprentice Recruitment 2024 : રેલવે ભરતી સેલ, પશ્ચિમ મધ્ય રેલવે (WCR) દ્વારા કુલ 3317 એપ્રેન્ટિસ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવેલ છે જેની ઉમેદવારો પાસેથી WCR પોર્ટલ વેબસાઈટ પર ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે.
RRC WCR Apprentice Recruitment 2024
સંસ્થાનું નામ | રેલવે ભરતી સેલ |
કુલ જગ્યા | 3317 |
જાહેરાત ક્રમાંક | 01/2024 (Act Apprentice) |
પોસ્ટનું નામ | એપ્રેન્ટિસ |
અરજી મોડ | ઓનલાઈન |
છેલ્લી તારીખ | 04/09/2024 |
અધિકૃત વેબસાઇટ | https://wcr.indianrailways.gov.in |
RRC WCR Apprentice Bharti 2024
રેલવે ભરતી સેલ દ્વારા જા.ક્ર 01/2024 તારીખ 05/08/2024 થી તારીખ-04/09/2024 સુધી Online અરજીઓ મગાવવામાં આવે છે. સદરહ જગ્યાઓની મુખ્ય અને અગત્યની વિગતો જેવી કે ઉમર, ઉમરમાં છૂટછાટ, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી ફી, ઓનલાઈન અરજી કરવાની રીત, જાહેરાતની સામાન્ય જોગવાઈઓ, જગ્યાનાં ભરતી નિયમો અને ભરતી (પરીક્ષા) નિયમો તથા અન્ય વિગતો આયોગની વેબસાઈટ https://wcr.indianrailways.gov.in/ ઉપર જોવા વિનંતી છે.
અત્રે દર્શાવેલ શૈક્ષણિક લાયકાત સામાન્ય સમજણ માટે છે. જાહેરાતની સંપૂર્ણ વિગતો રેલવે ભરતી સેલની વેબસાઈટ પર જોયા બાદ જ ઉમેદવારે https://wcr.indianrailways.gov.in/ પર Online અરજી કરવાની રહેશે. ઉંમર ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે.
આ પણ વાંચો- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ફાયરમેન-કમ-ડ્રાઇવર ભરતી 2024 , અહીંથી અરજી કરો
રેલવે એપ્રેન્ટિસ ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કઈ રીતે કરવી ?
Railway Recruitment Cell Bharti માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.
- ઉમેદવારોએ સ્ટાફ સિલેક્શન કમિશન અધિકૃત વેબસાઇટની એટલે કે https://wcr.indianrailways.gov.in ઓપન કરો
- પછી https://nitplrrc.com/RRC_JBP_ACT2024/ પર ક્લિક કરો.
- ફોટો અને સહી અપલોડ કરો
- માં માંગેલ તમામ વિગતો ભરો સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ભરો.
- ભરાય ગયેલ ફોર્મ ની એપ્લિકેશન ફોર્મ ની પ્રિન્ટ કાઢી લો
RRC WCR Apprentice Recruitment 2024 મહત્વની તારીખો
ફોર્મ ની છેલ્લી તારીખ | 04/09/2024 |
આ પણ વાંચો- રેલવે પેરામેડિકલ પોસ્ટ માટે ભરતી જાહેર, અહીંથી ઓનલાઈન અરજી કરો
ઉપયોગી લિંક :
RRC WCR જાહેરાત 2024 | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં જોડાઓ |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
રેલવે એપ્રેન્ટિસ ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ શું છે
રેલવે એપ્રેન્ટિસ ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ https://wcr.indianrailways.gov.in/ છે.
રેલવે એપ્રેન્ટિસ ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?
રેલવે એપ્રેન્ટિસ ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ 04/09/2024 છે.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..