VMC MPHW Result 2024: વડોદરા મહાનગરપાલિકા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર રીઝલ્ટ જાહેર, જુઓ પસંદગી પામેલ ઉમેદવારોની યાદી

WhatsApp Join Now
Telegram Join Here

VMC MPHW Result 2024 : વડોદરા મહાનગરપાલિકા જાહેરાત ક્રમાંકઃ – ૬૪૧/૨૩-૨૪સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં ઉમેદવારે મેળવેલ ગુણના મેરીટ્સ પ્રમાણે પસંદગી પામેલ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.

VMC MPHW Result 2024

સંસ્થા વડોદરા મહાનગરપાલિકા
પરીક્ષા નું નામમલ્ટીપર્પઝ હેલ્થ વર્કર
જાહેરાત ક્રમાંક ૬૪૧/૨૩-૨૪
પરિણામ મોડPDF
સત્તાવાર વેબસાઇટhttps://vmc.gov.in/

VMC Multipurpose Health Worker Result 2024

વડોદરા મહાનગરપાલિકા દ્વારા લેવાયેલ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ઉમેદવારે મેળવેલ ગુણના મેરીટ્સ પ્રમાણે પસંદગી પામેલ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચો- વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ઓપરેટર કમ ટેકનીશીયન ભરતી 2024, 19 ઓગસ્ટ પહેલા અરજી કરો

VMC MPHW Result 2024 ચેક કરવાનાં પગલાં

વડોદરા મહાનગરપાલિકા MPHW રીઝલ્ટ 2024 માટે ઉમેદવારે નીચેની સૂચનાઓનું પાલન કરવાની તકેદારી રાખવી, અન્યથા વાંધા-સૂચન અંગે કરેલ રજૂઆતો ધ્યાને લેવાશે નહીં

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે https://vmc.gov.in/Recruitment/Recruitment.aspx પર ક્લિક કરો.
  • Result. વિકલ્પ પર ક્લિક કરો.
  • તમારું પરિણામ મેળવવા માટે જાહેરાત Multipurpose Helath Worker (Male) પર ક્લિક કરો.
  • હવે તમારા સામે PDF ફાઈલ આવી હશે જેમાં તમે તમારું નામ ચેક કરી શકો છો.
  • ભવિષ્યના ઉપયોગ માટે રીઝલ્ટ ની પ્રિન્ટઆઉટ લો.

આ પણ વાંચો- પ્રોબેશનરી ઓફિસર પોસ્ટ માટે આવી ભરતી, જાણો પગાર સુધીની સંપૂર્ણ માહિતી

મહત્વપૂર્ણ લિંક :

વડોદરા મહાનગરપાલિકા MPHW રીઝલ્ટ 2024અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

વડોદરા મહાનગરપાલિકા MPHW રિઝલ્ટ 2024 સત્તાવાર વેબસાઇટ શું છે

વડોદરા મહાનગરપાલિકા MPHW રિઝલ્ટ 2024 સત્તાવાર વેબસાઇટ https://vmc.gov.in છે.

વડોદરા મહાનગરપાલિકા MPHW રિઝલ્ટ કઈ રીતે ચેક કરવું ?

વડોદરા મહાનગરપાલિકા MPHW રિઝલ્ટ ચેક કરવા PDF ફાઈલ તમે તમારો સીટ નંબર અથવા એપ્લિકેશન નંબર સર્ચ કરી ને તમારું પરિણામ ચેક કરી શકો છો

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો