VMC MPHW Result 2024 : વડોદરા મહાનગરપાલિકા જાહેરાત ક્રમાંકઃ – ૬૪૧/૨૩-૨૪સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં ઉમેદવારે મેળવેલ ગુણના મેરીટ્સ પ્રમાણે પસંદગી પામેલ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.
VMC MPHW Result 2024
સંસ્થા | વડોદરા મહાનગરપાલિકા |
પરીક્ષા નું નામ | મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર |
જાહેરાત ક્રમાંક | ૬૪૧/૨૩-૨૪ |
પરિણામ મોડ | |
સત્તાવાર વેબસાઇટ | https://vmc.gov.in/ |
VMC Multipurpose Health Worker Result 2024
વડોદરા મહાનગરપાલિકા દ્વારા લેવાયેલ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ઉમેદવારે મેળવેલ ગુણના મેરીટ્સ પ્રમાણે પસંદગી પામેલ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.
આ પણ વાંચો- વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ઓપરેટર કમ ટેકનીશીયન ભરતી 2024, 19 ઓગસ્ટ પહેલા અરજી કરો
VMC MPHW Result 2024 ચેક કરવાનાં પગલાં
વડોદરા મહાનગરપાલિકા MPHW રીઝલ્ટ 2024 માટે ઉમેદવારે નીચેની સૂચનાઓનું પાલન કરવાની તકેદારી રાખવી, અન્યથા વાંધા-સૂચન અંગે કરેલ રજૂઆતો ધ્યાને લેવાશે નહીં
- સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે https://vmc.gov.in/Recruitment/Recruitment.aspx પર ક્લિક કરો.
- Result. વિકલ્પ પર ક્લિક કરો.
- તમારું પરિણામ મેળવવા માટે જાહેરાત Multipurpose Helath Worker (Male) પર ક્લિક કરો.
- હવે તમારા સામે PDF ફાઈલ આવી હશે જેમાં તમે તમારું નામ ચેક કરી શકો છો.
- ભવિષ્યના ઉપયોગ માટે રીઝલ્ટ ની પ્રિન્ટઆઉટ લો.
આ પણ વાંચો- પ્રોબેશનરી ઓફિસર પોસ્ટ માટે આવી ભરતી, જાણો પગાર સુધીની સંપૂર્ણ માહિતી
મહત્વપૂર્ણ લિંક :
વડોદરા મહાનગરપાલિકા MPHW રીઝલ્ટ 2024 | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં જોડાઓ |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
વડોદરા મહાનગરપાલિકા MPHW રિઝલ્ટ 2024 સત્તાવાર વેબસાઇટ શું છે
વડોદરા મહાનગરપાલિકા MPHW રિઝલ્ટ 2024 સત્તાવાર વેબસાઇટ https://vmc.gov.in છે.
વડોદરા મહાનગરપાલિકા MPHW રિઝલ્ટ કઈ રીતે ચેક કરવું ?
વડોદરા મહાનગરપાલિકા MPHW રિઝલ્ટ ચેક કરવા PDF ફાઈલ તમે તમારો સીટ નંબર અથવા એપ્લિકેશન નંબર સર્ચ કરી ને તમારું પરિણામ ચેક કરી શકો છો
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..