VMC Operator Cum Technician Recruitment 2024 : વડોદરા મહાનગરપાલિકામાં મિકેનીકલ વિભાગ માટે ઓપરેટર કમ ટેકનીશીયન વર્ગ-૦૩ ની જગ્યા સીધી ભરતીથી ભરતી કરવા માટે માત્ર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે વેબસાઇટ પર તા.૩૦-૦૭-૨૦૨૪ (૧૩.૦૦ કલાક) થી તા.૧૯-૦૮-૨૦૨૪ (૧૬.૫૯ કલાક) સુધીમાં ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે.
VMC Operator Cum Technician Recruitment 2024
સંસ્થાનું નામ | વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન – VMC |
પોસ્ટનું નામ | ઓપરેટર કમ ટેકનીશીયન |
અરજી મોડ | ઓનલાઈન |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 19/08/2024 |
સત્તાવાર વેબસાઇટ | www.vmc.gov.in |
શૈક્ષણિક લાયકાત અને અનુભવ
- એસ.એસ.સી.પાસ
- રેફ્રીઝરેશન અને એરક્ન્ડીશનરનો આઇ.ટી.આઇ. કોર્સ પાસ અથવા સર્ટીફીકેટ કોર્ષ પાસ
- એરકન્ડીશનર પ્લાન્ટ, વોટર કુલર અને રૂમ એરકન્ડીશનર રીપેરીંગનો ઓછામાં ઓછો ૭ વર્ષનો અનુભવ.
પગાર ધોરણ
- ત્રણ વર્ષ માટે રૂ.૨૬,૦૦૦/- માસિક ફિકસ વેતન.
- સરકારશ્રીના નાણાં વિભાગના ઠરાવ ક્રમાંક: ખરચ/૨૦૦૨/૫૭/(પાર્ટ-૪)ઝ.૧ તા.૧૮-૧૦-૨૦૨૩ અન્વયે માસિક ફિકસ વેતનથી ભરવાપાત્ર હોઇ, અત્રેના સા.વ.વિ. પરિપત્ર અંક-૪૪/૧૯-૨૦ તાઃ૦૬-૦૨-૨૦ મુજબ ત્રણ વર્ષ સુધી માસિક ફિક્સ વેતનથી અજમાયશી નિમણુંકને પાત્ર થશે. ત્યારબાદ કામગીરી સંતોષકારક રીતે પૂર્ણ કર્યેથી નિયત પગાર ધોરણ સાતમાં પગારપંચ મુજબ લેવલ-૨ (પે-મેટ્રીકસ રૂ.૧૯,૯૦૦-રૂ.૬૩,૨૦૦) થી નિયમોનુસાર
કોઈપણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહી. ફક્ત ઓનલાઇન જ અરજી કરવાની રહેશે.આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહિતીઓ વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ પરથી મેળવવાની રહેશે.ઉમેદવારે નિયત થયેલ ફી તા.૧૯-૦૮-૨૦૨૪ સુધીમાં ઓનલાઇન જ ભરપાઈ કરવાની રહેશે. ફી ભર્યા વગરની અરજીઓ આપોઆપ નામંજુર ગણવામાં આવશે,આ ભરતી પ્રક્રિયા બાબતે અરજીઓની સંખ્યા ધ્યાને લઈ જે તે જગ્યાને અનુરૂપ એલીમીનેશન ટેસ્ટ/સ્પર્ધાત્મક પરીક્ષા/ઇન્ટરવ્યુ અંગે કમિશ્નરશ્રી, વડોદરા મહાનગરપાલિકા, વડોદરા જે નિર્ણય કરે તે આખરી અને બંધનકર્તા રહેશે.
આ પણ વાંચો- IBPS પ્રોબેશનરી ઓફિસર પોસ્ટ માટે આવી ભરતી, જાણો પગાર સુધીની સંપૂર્ણ માહિતી
વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કઈ રીતે કરવી ?
આ માટે ઉમેદવારોએ તા.૩૦-૦૭-૨૦૨૪ (૧૩-૦૦ કલાક) થી તા.૧૯-૦૮-૨૦૨૪ (૧૬-૫૯ કલાક) દરમ્યાન www.vmc.gov.in વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરતાં પહેલા ભરતીને લગતી માહિતી તેમજ સુચનાઓ www.vmc.gov.in ઉપરથી વાંચી લેવાની રહેશે.
VMC Operator Cum Technician Recruitment 2024 મહત્વની તારીખો
VMC Operator Cum Technician Bharti 2024 | મહત્વપૂર્ણ તારીખો |
અરજીની છેલ્લી તારીખ | 19/08/2024 |
આ પણ વાંચો- નગરપાલિકાઓમાં ભરતી જાહેર, જુઓ અરજી કેવી રીતે કરશો
ઉપયોગી લિંક :
VMC ભરતી 2024 જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં જોડાઓ |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ શું છે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ www.vmc.gov.in છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ 19/08/2024 છે.