SSC JHT Recruitment 2024: જુનિયર હિન્દી ટ્રાન્સલેટર પોસ્ટ માટે આવી ભરતી, ઓનલાઈન અરજી શરૂ

WhatsApp Join Now
Telegram Join Here

SSC JHT Recruitment 2024: સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા 312 જુનિયર હિન્દી ટ્રાન્સલેટર પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.ભરતી ની તમામ વિગતો જેવી જે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પરીક્ષા પદ્ધતિ , અરજી ફી અને અરજી કેવી રીતે કરવી સંપૂર્ણ માહિતી આ પોસ્ટ માં આપેલ છે.

SSC JHT Recruitment 2024

સંસ્થાનું નામસ્ટાફ સિલેક્શન કમિશન (SSC)
કુલ જગ્યા312
પોસ્ટનું નામજુનિયર હિન્દી ટ્રાન્સલેટર
અરજી મોડઓનલાઈન
છેલ્લી તારીખ25/08/2024
અધિકૃત વેબસાઇટhttps://ssc.gov.in/

SSC Stenographer Bharti 2024

સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા કુલ 312 Junior Hindi Translator (JHT) પોસ્ટ માટે ભરતી જાહેર કરવા માં આવેલ છે જેની ઉમેદવારો પાસેથી SSC પોર્ટલ વેબસાઈટ પર ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે. ભરતી ની તમામ વિગતો જેવી જે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પરીક્ષા પદ્ધતિ , અરજી ફી અને અરજી કેવી રીતે કરવી સંપૂર્ણ માહિતી આ પોસ્ટ માં આપેલ છે

આ માટે ઉમેદવારોએ https://ssc.gov.in/ પરથી તારીખ 25/08/2024 દરમિયાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે. આ SSC JHT Bharti 2024 માં ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 25-08-2024 છે.

આ પણ વાંચો- સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2024, અરજી કરવા અહીં ક્લિક કરો

સ્ટાફ સિલેક્શન કમિશન જુનિયર હિન્દી ટ્રાન્સલેટર ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કઈ રીતે કરવી ?

Staff Selection Commission Junior Hindi Translator Bharti માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • ઉમેદવારોએ સ્ટાફ સિલેક્શન કમિશન અધિકૃત વેબસાઇટની એટલે કે https://ssc.gov.in/ઓપન કરો
  • પછી Notice of Combined Hindi Translators Examination, 2024 પર ક્લિક કરો.
  • ફોટો અને સહી અપલોડ કરો
  • માં માંગેલ તમામ વિગતો ભરો સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ભરો.
  • ભરાય ગયેલ ફોર્મ ની એપ્લિકેશન ફોર્મ ની પ્રિન્ટ કાઢી લો

SSC JHT Recruitment 2024 મહત્વની તારીખો

ફોર્મ ની છેલ્લી તારીખ25/08/2024

આ પણ વાંચો- LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ માં જુનિયર આસિસ્ટન્ટ પોસ્ટ માટે આવી ભરતી

ઉપયોગી લિંક :

SSC Stenographer જાહેરાત 2024અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

સ્ટાફ સિલેક્શન કમિશન જુનિયર હિન્દી ટ્રાન્સલેટર ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ શું છે

સ્ટાફ સિલેક્શન કમિશન જુનિયર હિન્દી ટ્રાન્સલેટર ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ https://ssc.gov.in/ છે.

સ્ટાફ સિલેક્શન કમિશન જુનિયર હિન્દી ટ્રાન્સલેટર ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

સ્ટાફ સિલેક્શન કમિશન જુનિયર હિન્દી ટ્રાન્સલેટર ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ 25/08/2024 છે.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો