General Hospital Mehsana Recruitment 2024: જનરલ હોસ્પિટલ મહેસાણા ભરતી જાહેર, અહીંથી જુઓ ઈન્ટરવ્યુ સ્થળ
General Hospital Mehsana Recruitment 2024 : જનરલ હોસ્પિટલ, મહેસાણાના માનસિક રોગ વિભાગનાં Addiction Treatment Facility (ATF) પ્રોગ્રામ અંતર્ગત ૧૧ માસના કરાર આધારિત નીચે મુજબની જગ્યા માટે વોક ઈન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલ છે. General Hospital Mehsana Recruitment 2024 સંસ્થા જનરલ હોસ્પિટલ મહેસાણા પોસ્ટનું નામ સ્ટાફ નર્સ, ડેટા મેનેજર, મેડિકલ ઓફિસર, કાઉન્સેલર અરજી કરવાની રીત વોક ઈન … Read more