LIC HFL Recruitment 2024: એલાઈસી હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ દ્વારા જુનિયર આસિસ્ટન્ટ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.ભરતી ની તમામ વિગતો જેવી જે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પરીક્ષા પદ્ધતિ,અરજી ફી અને અરજી કેવી રીતે કરવી સંપૂર્ણ માહિતી આ પોસ્ટ માં આપેલ છે.
LIC HFL Recruitment 2024
સંસ્થાનું નામ | એ.લાઈ.સી હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ |
પોસ્ટનું નામ | જુનિયર આસિસ્ટન્ટ |
અરજી મોડ | ઓનલાઈન |
છેલ્લી તારીખ | 14/08/2024 |
અધિકૃત વેબસાઇટ | https://www.lichousing.com |
LIC HFL Bharti 2024
એ.લાઈ.સી હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (LIC HFL) દ્વારા જુનિયર આસિસ્ટન્ટ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવેલ છે જેની ઉમેદવારો પાસેથી LIC પોર્ટલ વેબસાઈટ પર ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે. ભરતી ની તમામ વિગતો જેવી જે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પરીક્ષા પદ્ધતિ, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી સંપૂર્ણ માહિતી આ પોસ્ટ માં આપેલ છે
આ માટે ઉમેદવારોએ https://www.lichousing.com/ પરથી તારીખ 10/08/2024 દરમિયાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે. આ GNFC ભરતી 2024 માં ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 10-08-2024 છે.
આ પણ વાંચો- GNFC માં વિવિધ પોસ્ટ માટે આવી ભરતી, જાણો અરજી કરવાની સંપૂર્ણ માહિતી
એલાઈસી હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કઈ રીતે કરવી ?
LIC Housing Finance Limited Bharti 2024 માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.
- ઉમેદવારોએ એલાઈસી હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (LIC HFL ) અધિકૃત વેબસાઇટની એટલે કે https://www.gnfc.in/ ઓપન કરો
- https://ibpsonline.ibps.in/licjajul24/ વેબસાઈટ પર Apply વિકલ્પ પર ક્લિક કરો.
- ફોર્મ માં પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
- ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
- એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ જોવાનું ચુક્સો નહિ.
LIC HFL Recruitment 2024 મહત્વની તારીખો
LIC HFL Recruitment 2024 | મહત્વપૂર્ણ તારીખો |
અરજીની છેલ્લી તારીખ | 14/08/2024 |
આ પણ વાંચો- સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભરતી 2024, માસિક વેતન ₹ 16000 થી શરુ
ઉપયોગી લિંક :
LIC HFL ભરતી 2024 જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં જોડાઓ |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
એલાઈસી હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ શું છે
એલાઈસી હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ https://www.lichousing.com/ છે.
એલાઈસી હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?
એલાઈસી હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ 14/08/2024 છે.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..