GSSSB Forest Guard Updates: વનરક્ષક ભરતીમાં 25 ગણા ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવશે, જુઓ નાયબ સચિવ વન અને પર્યાવરણ વિભાગનો પરિપત્ર

WhatsApp Join Now
Telegram Join Here

GSSSB Forest Guard Updates : વનરક્ષક વર્ગ-૩ ની સીધી ભરતી અન્વયે જાહેરાત ક્રમાંક : FOREST/2022-23/1 બાબત. બીટગાર્ડ ની શારીરિક લાયકાતની પરીક્ષામાં 25 ગણા ઉમેદવારોને ભાગ લેવાની વન વિભાગ એ આપી મંજૂરી. એક- બે દિવસમાં 25 ગણા ઉમેદવારો નું લિસ્ટ વેબસાઈટ ઉપર મુકાઈ જશે. તારીખ 9 ના રોજ નોર્મલાઈઝેશન માર્ક પણ મુકાશે.

GSSSB Forest Guard Updates

સંસ્થાનું નામગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર
જાહેરાત ક્રમાંક FOREST/2022-23/1
ભરતીનું નામવન રક્ષક (Forest Guard), વર્ગ-૩
નોર્મલાઈઝેશન માર્ક જાહેર તારીખ09/08/2024
સત્તાવાર વેબસાઇટhttps://gsssb.gujarat.gov.in/

ઉપરોકત વિષય અન્વયે જણાવવાનું કે, જાહેરાત ક્રમાંક-FOREST/2022-23/1 વનરક્ષકની લેખિત પરીક્ષા અંતિત કવોલિફાઇડ થયેલ ઉમેદવારો પૈકી આઠ ગણા ઉમેદવારોની યાદી પ્રસિદ્ઘ કરવામાં આવી છે.

આ પણ વાંચો-  ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ રિઝલ્ટ જાહેર, જુઓ 25 ગણા ઉમેદવારનું લિસ્ટ

25 ગણા ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવશે

આ અંગે જણાવવાનું કે, વિભાગ કક્ષાએથી ભૂતકાળમાં હાથ ઘરવામાં આવેલ ભરતી પ્રસંગોએ થયેલ અનુભવના આધારે શારીરિક ક્ષમતા કસોટી દરમિયાન પૂરતી માત્રામાં ઉમેદવારો ઉત્તિર્ણ થઈ શકેલ નથી. પરિણામે જગ્યા ખાલી રહેવા પામે છે. આ સંદર્ભમાં વનરક્ષક સંવર્ગનાં ભરતી નિયમોની જોગવાઈ ધ્યાને લઇ માંગણી કરેલ જગ્યાઓ સામે ૨૫ ગણા ઉમેદવારોની યાદી આ વિભાગની જાણ હેઠળ અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સને પૂરી પાડવા માટે આપને વિનંતી છે.ઉક્ત ૨૫ ગણા ઉમેદવારની યાદી આપ્યા બાદ પણ વધુ ૨૫ ગણા ઉમેદવારની યાદી તૈયાર કરી રાખવા પણ આપને વિનંતી છે. (file image source:X)

આ પણ વાંચો-  ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ માર્કસ 2024, જુઓ કઈ તારીખે જાહેર થશે 

નાયબ સચિવ વન અને પર્યાવરણ વિભાગનો પરિપત્ર

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો