Gujarat Forest Guard Result 2024: ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ રિઝલ્ટ જાહેર, જુઓ 25 ગણા ઉમેદવારનું લિસ્ટ

WhatsApp Join Now
Telegram Join Here

Gujarat Forest Guard Result 2024 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર જાહેરાત ક્રમાંકઃ FOREST/202223/1 ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ નું 25 ગણા ઉમેદવારનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Gujarat Forest Guard Result 2024

સંસ્થા નું નામગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ( GSSSB )
પરીક્ષા નું નામવન રક્ષક (Forest Guard), વર્ગ-૩
જાહેરાત ક્રમાંક FOREST/202223/1
પરિણામ મોડPDF
સત્તાવાર વેબસાઇટhttps://gsssb.gujarat.gov.in/

Gujarat Forest Guard Result 2024

વન અને પર્યાવરણ વિભાગના નિયંત્રણ હેઠળની અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગાંધીનગર હસ્તકની વન રક્ષક (Forest Guard), વર્ગ-૩ સંવર્ગની જાહેરાત ક્રમાાંકઃ FOREST/202223/1ની સ્પર્ધાત્મક પરીક્ષાના અંતે શારીરિક ક્ષમતા કસોટી માટે લાયક ઠરેલ ૨૫ ગણા ઉમેદવારોની જિલ્લાવાઇઝ/કેટેગરીવાઇઝ કામચલાઉ મેરીટ યાદી તથા જિલ્લાવાઇઝ કટઓફ માર્કસ

સરકારશ્રીના વન અને પર્યાવરણ વિભાગના તા.૦૬/૦૮/૨૦૨૪ના પત્રની સૂચનાનુસાર “વન રક્ષક (Forest Guard)” વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીની કુલ-૮૨૩ જગ્યાઓ ભરવા માટે શારીરિક ક્ષમતા કસોટી માટે કુલ જગ્યાના રપ (પચ્ચીસ) ગણા ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવા સૂચના મળેલ છે. જે ધ્યાને લઇ, જિલ્લાવાઇઝ/કેટેગરીવાઇઝ મેરીટના ધોરણે લાયક ઠરેલા ઉમેદવારોની એપ્લાઇડ કેટેગરી તથા ટ્રીટેડ કેટેગરી સાથેના રોલનંબર પ્રમાણેની યાદી તથા જિલ્લાવાઇઝ કટઓફ માર્કસની શારીરિક ક્ષમતા કસોટી માટે લાયક ઠરેલ રપ ગણા ઉમેદવારોની યાદી આ સાથે પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ યાદીમાં અગાઉની આઠગણા યાદીમાંના ઉમેદવારોનો સમાવેશ થયેલ છે. જેની સંબંધિતોએ નોંધ લેવી.

આ પણ વાંચો-  ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ માર્કસ 2024, જુઓ કઈ તારીખે જાહેર થશે 

Gujarat Forest Guard Result 2024 ચેક કરવાનાં પગલાં

વન રક્ષક રીઝલ્ટ 2024 માટે ઉમેદવારે નીચેની સૂચનાઓનું પાલન કરવાની તકેદારી રાખવી, અન્યથા વાંધા-સૂચન અંગે કરેલ રજૂઆતો ધ્યાને લેવાશે નહીં

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે https://gsssb.gujarat.gov.in/ પર ક્લિક કરો.
  • All News Details. વિકલ્પ પર ક્લિક કરો.
  • તમારું પરિણામ મેળવવા માટે જાહેરાત ક્રમાાંકઃ FOREST/202223/1 પર ક્લિક કરો.
  • હવે તમારા સામે PDF ફાઈલ આવી હશે જેમાં તમે તમારું નામ ચેક કરી શકો છો.
  • ભવિષ્યના ઉપયોગ માટે રીઝલ્ટ ની પ્રિન્ટઆઉટ લો.

આ પણ વાંચો- પ્રોબેશનરી ઓફિસર પોસ્ટ માટે આવી ભરતી, જાણો પગાર સુધીની સંપૂર્ણ માહિતી

મહત્વપૂર્ણ લિંક :

ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ રિઝલ્ટ 2024અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ રિઝલ્ટ 2024 સત્તાવાર વેબસાઇટ શું છે

ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ રિઝલ્ટ 2024 સત્તાવાર વેબસાઇટ https://gsssb.gujarat.gov.in/ છે.

ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ રિઝલ્ટ કઈ રીતે ચેક કરવું ?

ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ રિઝલ્ટ ચેક કરવા PDF ફાઈલ તમે તમારો Roll No અથવા Full Name સર્ચ કરી ને તમારું પરિણામ ચેક કરી શકો છો

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો