GSSSB Forest Guard Marks 2024 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર જાહેરાત ક્રમાંકઃ FOREST/202223/1 અન્વયે CBRT પરીક્ષામાં ઉપસ્થિત રહેલ તમામ ઉમેદવારોના ગુણ પ્રસિદ્ધ કરવા અંગે સૂચના જાહેર કરવામાં આવી છે.
GSSSB Forest Guard Marks 2024
સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર |
પરીક્ષા નું નામ | વન રક્ષક (Forest Guard), વર્ગ-૩ |
માર્કસ જાહેર તારીખ | 09/08/2024 |
સત્તાવાર વેબસાઇટ | https://gsssb.gujarat.gov.in/ |
ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ માર્કસ 2024
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર હસ્તકની જાહેરાત ક્રમાંકઃ FOREST/202223/1 “વન રક્ષક (Forest Guard)” વર્ગ-૩ સંવર્ગની કુલ-૮૨૩ સીધી ભરતીની જગ્યાઓ ભરવા માટે CBRT પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને માર્કસ પ્રસિદ્ધ કરવા અંગે સૂચના જાહેર કરવામાં આવી છે.
માનનીય અધ્યક્ષશ્રીની આજ્ઞાનુસાર આ પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારો તેઓએ મેળવેલ ગુણના નોર્મલાઇઝડ માર્કસ લિંકના માધ્યમથી જોઇ શકે તે માટે તા.૦૯/૦૮/૨૦૨૪ના રોજ ૧૨-૦૦ કલાકે મંડળની વેબસાઇટ પર લિંક પ્રસિદ્ધ કરવામાં આવશે. આ લિંક દ્વારા ઉમેદવાર પોતે મેળવેલ નોર્મલાઇઝડ ગુણ જોઇ શકશે.
આ પણ વાંચો- ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ રિઝલ્ટ જાહેર, જુઓ 25 ગણા ઉમેદવારનું લિસ્ટ
GSSSB વન રક્ષક માર્કસ ચેક કરવાનાં પગલાં
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વન રક્ષક માર્કસ 2024 માટે ઉમેદવારે નીચેની સૂચનાઓનું પાલન કરવાની તકેદારી રાખવી, અન્યથા વાંધા-સૂચન અંગે કરેલ રજૂઆતો ધ્યાને લેવાશે નહીં
- સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે https://gsssb.gujarat.gov.in/ પર ક્લિક કરો.
- Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
- તમારા માર્કસ મેળવવા માટે જાહેરાત ક્રમાાંકઃ FOREST/202223/1 પર ક્લિક કરો.
આ પણ વાંચો- પ્રોબેશનરી ઓફિસર પોસ્ટ માટે આવી ભરતી, જાણો પગાર સુધીની સંપૂર્ણ માહિતી
મહત્વપૂર્ણ લિંક :
ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ માર્કસ 2024 | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં જોડાઓ |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ માર્કસ 2024 સત્તાવાર વેબસાઇટ શું છે
ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ માર્કસ 2024 સત્તાવાર વેબસાઇટ https://gsssb.gujarat.gov.in/ છે.
ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ માર્કસ 2024 કઈ તારીખે જાહેર થશે?
ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ માર્કસ 2024 તા.૦૯/૦૮/૨૦૨૪ના રોજ ૧૨-૦૦ કલાકે જાહેર થશે.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..