Porbandar District Panchayat Recruitment 2024: પોરબંદર જિલ્લા પંચાયત કચેરી ભરતી જાહેર, માસિક વેતન ₹ 60000

WhatsApp Join Now
Telegram Join Here

Porbandar District Panchayat Recruitment 2024 : પોરબંદર જિલ્લા પંચાયત કચેરી દ્વારા કાયદા સલાહકાર પોસ્ટ માટે ભરતી માટે યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

Porbandar District Panchayat Recruitment 2024

સંસ્થાનું નામપોરબંદર જિલ્લા પંચાયત કચેરી
પોસ્ટનું નામકાયદા સલાહકાર
અરજી મોડઓફલાઈન
જાહેરાત પ્રસિદ્ધ તારીખ07/08/2024
છેલ્લી તારીખજાહેરાત પ્રસિધ્ધ થયાના 15 દિવસમાં

પોરબંદર જિલ્લા પંચાયત કચેરી ભરતી 2024

જિલ્લા પંચાયત કચેરી, પોરબંદર ખાતે કાયદા સલાહકારની જગ્યા પ્રારંભિક ૧૧ માસ માટે કરાર આધારીત ધોરણે ભરવા માટે ઈચ્છુક ઉમેદવારો પાસેથી નીચેની વિગતોએ નિયત નમુનામાં અરજી મંગાવવામાં આવે છે.

ઓછામાં ઓછી ભારતની માન્ય યુનિવર્સિટીમાં કાયદાના સ્નાતકની ડીગ્રી ધરાવતાં હોવા જોઇએ.કાયદાની પ્રેક્ટીસ માટે માન્યતા પ્રાપ્ત હોવા જોઇએ. CCC+ level કોમ્પ્યુટર કૌશલ્યનું જ્ઞાન ધરાવતાં હોવા જોઇએ. ઓછામાં ઓછો ૫ વર્ષનો પ્રેક્ટીસીંગ એડવોકેટ તરીકેનો અનુભવ ધરાવતાં હોવા જોઇએ. તે પૈકી નામદાર ગુજરાત હાઇકોર્ટમાં ઓછામાં ઓછો ૫ વર્ષની વકીલાતનો અનુભવ અથવા સરકારી વિભાગો વિભાગીય કચેરીઓમાં સરકાર વતી / ગુજરાત હાઇકોર્ટ/સુપ્રીમ કોર્ટ.નામકેસમાં બચાવની કામગીરીનો ૫ વર્ષનો અનુભવ,બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તથા બાર કાઉન્સિલ ઓફ ઈન્ડીયામાં નોંધણી હોવી ફરજીયાત છે.

આ પણ વાંચો-  ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ રિઝલ્ટ જાહેર, જુઓ 25 ગણા ઉમેદવારનું લિસ્ટ

પોરબંદર જિલ્લા પંચાયત કચેરી ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કરવાનાં પગલાં

Porbandar District Panchayat Bharti 2024 માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • આ જાહેરાત સંદર્ભે અરજીપત્રકનો નમુનો, શૈક્ષણિક લાયકાત, અનુભવ, શરતો તથા અન્ય વિગતોની માહિતી જિલ્લા પંચાયત, પોરબંદરની વેબસાઇટ https://porbandardp.gujarat.gov.in પરથી મેળવી શકાશે.
  • ઉમેદવારે સંપુર્ણ વિગતો સાથે ભરાયેલ અરજીપત્રક જરૂરી પ્રમાણપત્રની પ્રમાણિત નકલ સાથે જાહેરાત પ્રસિધ્ધ થયા તારીખથી દિન-૧૫ સુધીમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પંચાયત કચેરી, એસ.ટી.બસ સ્ટેન્ડની સામે, પોરબંદરના સરનામે રજી થી.એડી.પો.કવર ઉપર કાયદા સલાહકારની નિમણુંક અરજી લખી મોકલી આપવાની રહેશે. અરજી રૂબરૂ સ્વિકારવામાં આવશે નહી.

Porbandar District Panchayat Recruitment 2024 મહત્વની તારીખો

Porbandar District Panchayat Recruitment 2024મહત્વપૂર્ણ તારીખો
જાહેરાત પ્રસિદ્ધ તારીખ07/08/2024
અરજીની છેલ્લી તારીખજાહેરાત પ્રસિધ્ધ થયાના 15 દિવસમાં

આ પણ વાંચો-  કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડ માં ભરતી, ઓનલાઇન અરજી કરો અહીંથી

મહત્વપૂર્ણ લિંક :

પોરબંદર જિલ્લા પંચાયત ભરતી 2024 જાહેરાતઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

પોરબંદર જિલ્લા પંચાયત ભરતી 2024 માં અરજી મોકલવાનું સ્થળ કયું છે ?

પોરબંદર જિલ્લા પંચાયત ભરતી 2024 માં અરજી મોકલવાનું સ્થળ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પંચાયત કચેરી, એસ.ટી.બસ સ્ટેન્ડની સામે, પોરબંદર છે.

પોરબંદર જિલ્લા પંચાયત ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

પોરબંદર જિલ્લા પંચાયત ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ છેલ્લી તારીખ જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી દિન-15 સુધીમાં છે. ( જાહેરાત પ્રસિદ્ધ તારીખ 29/07/2024 )

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો