GSTES Recruitment 2024: ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી ભરતી 2024, અહીંથી કરો ઓનલાઇન અરજી

WhatsApp Join Now
Telegram Join Here

GSTES Recruitment 2024: ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી (GSTES) દ્રારા વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.ભરતી ની તમામ વિગતો જેવી જે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પરીક્ષા પદ્ધતિ,અરજી ફી અને અરજી કેવી રીતે કરવી સંપૂર્ણ માહિતી આ પોસ્ટ માં આપેલ છે.

GSTES Recruitment 2024

સંસ્થાનું નામગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી (GSTES)
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
અરજી મોડઓનલાઈન
છેલ્લી તારીખ12/08/2024
અધિકૃત વેબસાઇટwww.eklavya-education.gujarat.gov.in

GSTES Bharti 2024

આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્રારા સ્વાયત સંસ્થા તરીકે કાર્યરત ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી (જી.એસ.ટી.ઈ.એસ.) દ્રારા નીચે મુજબની કરાર આધારીત જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ પાસેથી અરજીઓ આમંત્રીત કરવામાં આવે છે.

ઉમેદવાર માન્ય યુનિ./સંસ્થામાંથી સ્નાતક/અનુસ્નાતક કક્ષાએ ઓછામાં ઓછા ૫૫ % સાથે ઉત્તિર્ણ હોવા જોઇશે.) ઉક્ત દર્શાવેલ જગ્યાઓ માટે અનુભવ અને મેરીટના આધારે શોર્ટલીસ્ટ થયેલ ઉમેદવારોને આગળની ભરતી પ્રક્રિયા માટે જાણ કરવામાં આવશે. પુરૂષ ઉમેદવારો માટે મહત્તમ વયમર્યાદા ૩૫ વર્ષ તથા મહિલા ઉમેદવારો માટે મહત્તમ વયમર્યાદા ૪૦ વર્ષની રહેશે.પ્રસ્તૃત જાહેરાતમાં નિર્દેશ કરેલ જગ્યાઓ ફેરફારને આધીન છે. ઉક્ત દર્શાવેલ જગ્યાઓ તદ્દન ૧૧ માસના ધોરણે કરાર આધારીત છે. આ જગ્યાઓ કરાર આધારીત હોઇ ઉમેદવાર ભવિષ્યમાં કાયમી થવા અંગે કોઇ પણ હક્ક દાવો કરી શકશે નહી.ભરતી પ્રક્રિયા દરમ્યાન કોઇ પણ તબક્કે ઉમેદવારની ખોટી દખલગીરી ઘ્યાને આવશે તો તેઓની ઉમેદવારી રદ કરવામાં આવશે.

આ પણ વાંચો-  વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ભરતી જાહેર, જુઓ ઈન્ટરવ્યુ સ્થળ

ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કઈ રીતે કરવી ?

Gujarat State Tribal Education Society Bharti 2024 માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • ઉમેદવારોએ ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી(GSTES ) અધિકૃત વેબસાઇટની એટલે કે www.eklavya-education.gujarat.gov.in ઓપન કરો
  • www.eklavya-education.gujarat.gov.in વેબસાઈટ પર પર જઇને આપેલ ગુગલ લીંક પર દર્શાવેલ હોદ્દા અને લાયકાતને અનુરૂપ શૈક્ષણીક અને અનુભવના પ્રમાણપત્રો તથા હોદાને અનુરૂપ માંગેલ તમામ વિગતો અપલોડ કરી,
  • તારીખ-૦૩/૦૮/૨૦૨૪ થી તારીખ-૧૨/૦૮/૨૦૨૪ સુધીમાં સમય રાત્રે ૧૧:૫૯ કલાકસુધીમાં માત્ર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • અરજી માત્ર ઓનલાઈન જ કરવાની રહેશે તથા દરેક હોદ્દા માટે અલગ-અલગ અરજી કરવાની રહેશે (રજી.એડી/ ટપાલ/રૂબરૂ કે ઇમેઇલથી કરેલ અરજી માન્ય ગણાશે નહી.)

GSTES Recruitment 2024 મહત્વની તારીખો

GSTES Recruitment 2024મહત્વપૂર્ણ તારીખો
અરજીની છેલ્લી તારીખ12/08/2024

આ પણ વાંચો- ગુજરાત નર્મદા વેલી ફર્ટીલાઇઝર્સ & કેમિકલ લિમિટેડ ભરતી 2024, જુઓ અરજી કેવી રીતે કરશો

ઉપયોગી લિંક :

GSTES ભરતી 2024 જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ શું છે

ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ www.eklavya-education.gujarat.gov.in છે.

ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ 12/08/2024 છે.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો