Ankleshwar Nagarpalika Recruitment 2024: અંકલેશ્વર નગરપાલિકા ભરતી 2024,જુઓ અરજી મોકલવાનું સ્થળ

WhatsApp Join Now
Telegram Join Here

Ankleshwar Nagarpalika Recruitment 2024: અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સિવિલ એંજિનીયર પોસ્ટ માટે ભરતી માટે યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

Ankleshwar Nagarpalika Recruitment 2024

સંસ્થાનું નામઅંકલેશ્વર નગરપાલિકા
પોસ્ટનું નામસિવિલ એંજિનીયર
અરજી મોડઓફલાઈન
જાહેરાત પ્રસિદ્ધ તારીખ31/07/2024
છેલ્લી તારીખજાહેરાત પ્રસિધ્ધ થયાના 10 દિવસમાં

અંકલેશ્વર નગરપાલિકા ભરતી 2024

અંકલેશ્વર નગરપાલિકાને સિવિલ બાંધકામ,ડ્રેનેજ,પાણી પુરવઠાની કામગીરી માટે નીચે જણાવેલ જગ્યાની વિગતે એંજિનિયરની તદ્દન હંગામી ધોરણે ૧૧ માસ માટે કરાર આધારિત રૂ.૧૬,૫૦૦/-ના ઉચ્ચક પગારથી નિમણૂક કરવાની છે. લાયકાત અને અનુભવના પુરાવાઓ સાથે રજી.પોસ્ટ /સ્પીડ પોસ્ટથી જાહેરાત પ્રસિધ્ધ થયેથી દિન- ૧૦ સુધીમાં મુખ્ય અધિકારી,અંકલેશ્વર નગરપાલિકા અંકલેશ્વરને અરજી કરવા જણાવવામાં આવે છે. અનુભવી ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે પસંદ થયેલ ઉમેદવારે ફરજિયાત અંકલેશ્વરમાં રહેવાનુ રહેશે.

સિવિલ એંજિનીયરની જગ્યા માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે, લઘુત્તમ લાયકાત બી.ઈ.(સિવિલ) ૧ વર્ષનો કામનો અનુભવ,સરકારી તંત્રમાં અનુભવ હોય તેને પાધાન્ય આપવામાં આવશે.

આ પણ વાંચો-  10 પાસ માટે પરીક્ષા વગર સીધી ભરતી, જુઓ વિગતવાર માહિતી

અંકલેશ્વર નગરપાલિકા ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કરવાનાં પગલાં

Ankleshwar Nagarpalika Bharti 2024 માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • લાયકાત અને અનુભવના પુરાવાઓ સાથે રજી.પોસ્ટ /સ્પીડ પોસ્ટથી જાહેરાત પ્રસિધ્ધ થયેથી દિન- ૧૦ સુધીમાં
  • અરજી મોકલવાનું સ્થળ : મુખ્ય અધિકારી,અંકલેશ્વર નગરપાલિકા અંકલેશ્વરને ને મોકલો

Ankleshwar Nagarpalika Recruitment 2024 મહત્વની તારીખો

Ankleshwar Nagarpalika Recruitment 2024મહત્વપૂર્ણ તારીખો
જાહેરાત પ્રસિદ્ધ તારીખ31/07/2024
અરજીની છેલ્લી તારીખજાહેરાત પ્રસિધ્ધ થયાના 10 દિવસમાં

આ પણ વાંચો-  વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ઓપરેટર કમ ટેકનીશીયન ભરતી 2024, 19 ઓગસ્ટ પહેલા અરજી કરો

મહત્વપૂર્ણ લિંક :

અંકલેશ્વર નગરપાલિકા ભરતી 2024 જાહેરાતઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

અંકલેશ્વર નગરપાલિકા ભરતી 2024 માં અરજી મોકલવાનું સ્થળ કયું છે ?

અંકલેશ્વર નગરપાલિકા ભરતી 2024 માં અરજી મોકલવાનું મુખ્ય અધિકારી,અંકલેશ્વર નગરપાલિકા અંકલેશ્વર છે.

અંકલેશ્વર નગરપાલિકા ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

અંકલેશ્વર નગરપાલિકા ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ છેલ્લી તારીખ જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી દિન-10 સુધીમાં છે. ( જાહેરાત પ્રસિદ્ધ તારીખ 31/07/2024 )

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો