Ahmedabad Mahila Rojgar Bharti Melo 2024: અમદાવાદ મહિલા રોજગાર ભરતી મેળો, જુઓ ભરતી મેળાની તારીખ

WhatsApp Join Now
Telegram Join Here

Ahmedabad Mahila Rojgar Bharti Melo 2024 : મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, અમદાવાદ અને મહિલા અને બાળ અધિકારીશ્રી ની કચેરી, અમદાવાદ ના સંયુક્ત ઉપક્રમે આયોજિત મહિલા રોજગાર ભરતી મેળો 2024.

Ahmedabad Mahila Rojgar Bharti Melo 2024

સંસ્થામદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, અમદાવાદ
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
અરજી મોડભરતી મેળો
ઇન્ટરવ્યુ તારીખ03/08/2024
સત્તાવાર વેબસાઇટhttps://anubandham.gujarat.gov.in/

અમદાવાદ મહિલા રોજગાર ભરતી મેળો 2024

મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, અમદાવાદ અને મહિલા અને બાળ અધિકારીશ્રી ની કચેરી, અમદાવાદ દ્વારા 03/08/2024 ના રોજ સમય સવારે 10:00 કલાકે અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, બ્લોક-ડી, સાહીબાગ, અમદાવાદ ખાતે મહિલા રોજગાર ભરતી મેળોનું આયોજન કરેલ છે.

ધો. ૮ થી ૧૨ પાસ, ગ્રેજ્યુએટ વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે વિવિધ કંપનીઓ ઉપસ્થિત રહી જોબ ઓફર કરશે આથી રોજગારવાચ્છું ઉમેદવારોએ રોજગારીની ઉત્તમ તક નો લાભ લેવા અમદાવાદ મહિલા રોજગાર ભરતી મેળામાં ઉમેદવારોએ પોતાના બાયોડેટા સાથે ઈન્ટરવ્યુ સ્થળે રૂબરૂ હાજર રહેવું.

આ પણ વાંચો- વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ઓપરેટર કમ ટેકનીશીયન ભરતી 2024, 19 ઓગસ્ટ પહેલા અરજી કરો

અમદાવાદ મહિલા રોજગાર ભરતી મેળો 2024 માટે અરજી કરવાનાં પગલાં

અમદાવાદ મહિલા રોજગાર ભરતી મેળો 2024 માટે માં ભાગ લેવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • ભરતી મેળાનું સ્થળ : અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, બ્લોક-ડી, સાહીબાગ, અમદાવાદ
  • ભરતી મેળો તારીખ 03/08/2024 ના રોજ સમય સવારે 10:00 કલાકે

આ પણ વાંચો- IBPS પ્રોબેશનરી ઓફિસર પોસ્ટ માટે આવી ભરતી, જાણો પગાર સુધીની સંપૂર્ણ માહિતી

Ahmedabad Mahila Rojgar Bharti Melo 2024 મહત્વની તારીખો

Mahila Rojgar Bharti Melo 2024મહત્વપૂર્ણ તારીખો
અમદાવાદ મહિલા રોજગાર ભરતી મેળો તારીખ03/08/2024

મહત્વપૂર્ણ લિંક :

અમદાવાદ મહિલા રોજગાર ભરતી મેળોની જાહેરાતઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

અમદાવાદ મહિલા રોજગાર ભરતી મેળો કઈ તારીખે છે ?

અમદાવાદ મહિલા રોજગાર ભરતી મેળો 03/08/2024 તારીખે છે.

અમદાવાદ મહિલા રોજગાર ભરતી મેળો સ્થળ કયુ છે ?

અમદાવાદ મહિલા રોજગાર ભરતી મેળો સ્થળ અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, બ્લોક-ડી, સાહીબાગ, અમદાવાદ છે.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો