IBPS Clerk Admit Card 2024: ક્લાર્ક પરીક્ષા કોલ લેટર જાહેર, જુઓ તમારું પરીક્ષા કેન્દ્ર

WhatsApp Join Now
Telegram Join Here

IBPS Clerk Admit Card 2024 : ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેકશન (IBPS) દ્વારા ક્લાર્ક પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની અગત્યની જાહેરાત,ઉમેદવારો વેબસાઇટ https://www.ibps.in ઉપરથી ડાઉનલોડ કરી,પ્રિન્ટ કરી મેળવી લેવાના રહેશે.

IBPS Clerk Admit Card 2024

સંસ્થાઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેકશન
પોસ્ટ નામક્લાર્ક
જાહેરાત ક્રમાંક ૨૧૪/૨૦૨૩૨૪
એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા છેલ્લી તારીખ31/08/2024
સત્તાવાર વેબસાઇટhttps://www.ibps.in

IBPS Clerk Call Letter 2024

ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેકશન દ્વારા ક્લાર્ક પરીક્ષાના કોલલેટર વેબસાઈટ “https://www.ibps.in” પર મૂકવામાં આવેલ કાર્યક્રમ અન્વયે ઉકત સંવર્ગની કોલ-લેટર ડાઉનલોડ કરવા માટેનો કાર્યક્રમ મંડળની ઉકત વેબસાઇટ પર મુકવામા આવેલ છે. જે જોઈ લેવાનો રહેશે.

બેન્કીંગ કર્મચારી પસંદગી મંડળ એ ક્લાર્ક પરીક્ષાના એડમિટ કાર્ડ તા.13/08/2024 ના રોજ થી તા. 31/08/2024 સુધી ડાઉનલોડ કરી શકશે. જેથી ઉકત સંવર્ગની પરીક્ષા માટેના કોલ-લેટર નિયત સમયમર્યાદામાં ડાઉનલોડ કરી લેવા સંબંધિત ઉમેદવારોને આથી જણાવવામાં
આવે છે.

આ પણ વાંચો- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ફાયરમેન-કમ-ડ્રાઇવર ભરતી 2024 , અહીંથી અરજી કરો

IBPS ક્લાર્ક એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનાં પગલાં

Institute of Banking Personnel Selection પરીક્ષા એડમિટ ડાઉનલોડ કરવા અંગેની લીંક નીચે મુજબ છે.

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://www.ibps.in
  •   https://ibpsonline.ibps.in/crpcl14jun24/oecla_aug24/login.php?appid=ac9263d7033cf7165ed099ee0b101e7f પર ક્લિક કરો
  • કોલ લેટર ડાઉનલોડ કરો

IBPS Clerk Admit Card 2024 મહત્વની તારીખો

IBPS ક્લાર્ક એડમિટ કાર્ડ 2024મહત્વપૂર્ણ તારીખો
કોલ લેટર ડાઉનલોડ શરૂ તારીખ13/08/2024
એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા છેલ્લી તારીખ31/08/2024

આ પણ વાંચો- રેલવેમાં 3317 જગ્યાઓ માટે ભરતી, ઓનલાઇન અરજી શરૂ

મહત્વપૂર્ણ લિંક :

IBPS ક્લાર્ક એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

IBPS ક્લાર્ક એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા સત્તાવાર વેબસાઇટ શું છે

IBPS ક્લાર્ક એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા સત્તાવાર વેબસાઇટ https://www.ibps.in છે.

IBPS ક્લાર્ક એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

IBPS ક્લાર્ક એડમિટ કાર્ડ કરવાની છેલ્લી તારીખ  31/08/2024 છે.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો