IBPS Clerk Admit Card 2024 : ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેકશન (IBPS) દ્વારા ક્લાર્ક પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની અગત્યની જાહેરાત,ઉમેદવારો વેબસાઇટ https://www.ibps.in ઉપરથી ડાઉનલોડ કરી,પ્રિન્ટ કરી મેળવી લેવાના રહેશે.
IBPS Clerk Admit Card 2024
સંસ્થા | ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેકશન |
પોસ્ટ નામ | ક્લાર્ક |
જાહેરાત ક્રમાંક | ૨૧૪/૨૦૨૩૨૪ |
એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા છેલ્લી તારીખ | 31/08/2024 |
સત્તાવાર વેબસાઇટ | https://www.ibps.in |
IBPS Clerk Call Letter 2024
ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેકશન દ્વારા ક્લાર્ક પરીક્ષાના કોલલેટર વેબસાઈટ “https://www.ibps.in” પર મૂકવામાં આવેલ કાર્યક્રમ અન્વયે ઉકત સંવર્ગની કોલ-લેટર ડાઉનલોડ કરવા માટેનો કાર્યક્રમ મંડળની ઉકત વેબસાઇટ પર મુકવામા આવેલ છે. જે જોઈ લેવાનો રહેશે.
બેન્કીંગ કર્મચારી પસંદગી મંડળ એ ક્લાર્ક પરીક્ષાના એડમિટ કાર્ડ તા.13/08/2024 ના રોજ થી તા. 31/08/2024 સુધી ડાઉનલોડ કરી શકશે. જેથી ઉકત સંવર્ગની પરીક્ષા માટેના કોલ-લેટર નિયત સમયમર્યાદામાં ડાઉનલોડ કરી લેવા સંબંધિત ઉમેદવારોને આથી જણાવવામાં
આવે છે.
આ પણ વાંચો- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ફાયરમેન-કમ-ડ્રાઇવર ભરતી 2024 , અહીંથી અરજી કરો
IBPS ક્લાર્ક એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનાં પગલાં
Institute of Banking Personnel Selection પરીક્ષા એડમિટ ડાઉનલોડ કરવા અંગેની લીંક નીચે મુજબ છે.
- સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://www.ibps.in
- https://ibpsonline.ibps.in/crpcl14jun24/oecla_aug24/login.php?appid=ac9263d7033cf7165ed099ee0b101e7f પર ક્લિક કરો
- કોલ લેટર ડાઉનલોડ કરો
IBPS Clerk Admit Card 2024 મહત્વની તારીખો
IBPS ક્લાર્ક એડમિટ કાર્ડ 2024 | મહત્વપૂર્ણ તારીખો |
કોલ લેટર ડાઉનલોડ શરૂ તારીખ | 13/08/2024 |
એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા છેલ્લી તારીખ | 31/08/2024 |
આ પણ વાંચો- રેલવેમાં 3317 જગ્યાઓ માટે ભરતી, ઓનલાઇન અરજી શરૂ
મહત્વપૂર્ણ લિંક :
IBPS ક્લાર્ક એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં જોડાઓ |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
IBPS ક્લાર્ક એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા સત્તાવાર વેબસાઇટ શું છે
IBPS ક્લાર્ક એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા સત્તાવાર વેબસાઇટ https://www.ibps.in છે.
IBPS ક્લાર્ક એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની છેલ્લી તારીખ કઈ છે ?
IBPS ક્લાર્ક એડમિટ કાર્ડ કરવાની છેલ્લી તારીખ 31/08/2024 છે.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..