JNVST Class 6 Admission 2025: જવાહર નવોદય વિદ્યાલય ફોર્મ ભરાવાનુ શરૂ, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16 સપ્ટેમ્બર 2024

WhatsApp Join Now
Telegram Join Here

JNVST Class 6 Admission 2025 : જવાહર નવોદય વિદ્યાલય સમિતિએ ધોરણ 6 માં શૈક્ષણિક વર્ષ 2025-26 માટે એડમિશન અરજી શરુ કરી છે. જે પણ વિધાર્થી મિત્રો NVS માં પ્રવેશ મેળવવા માંગતા હોઈ એ વિદ્યર્થી મિત્રો એ 16 સપ્ટેમ્બર 2024 પહેલા ઑનલાઇન અરજી કરવાની રહેશે.

JNVST Class 6 Admission 2025

સંસ્થાનું નામજવાહર નવોદય વિદ્યાલય સમિતિ- JNVST
પોસ્ટનું નામધોરણ 6 પ્રવેશ 2025
અરજી મોડઓનલાઈન
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ16/09/2024
સત્તાવાર વેબસાઇટhttps://cbseitms.rcil.gov.in/nvs

જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 એડમિશન 2025

જવાહર નવોદય વિદ્યાલય ( JNV ) દ્વારા ધોરણ 6 શૈક્ષણિક વર્ષ 2025-26 માટે પ્રવેશ જાહેર કરવા માં આવેલ છે જેની વિધાર્થી પાસેથી NVS પોર્ટલ વેબસાઈટ પર ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે. ભરતી ની તમામ વિગતો જેવી જે શૈક્ષણિક લાયકાત, પરીક્ષા પદ્ધતિ, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી સંપૂર્ણ માહિતી આ પોસ્ટ માં આપેલ છે

આ માટે ઉમેદવારોએ પરથી તારીખ 16/09/2024 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે.https://cbseitms.rcil.gov.in/nvs આ JNVST Admission 2025 માં ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 16-09-2024 છે.

આ પણ વાંચો-  10 પાસ માટે પરીક્ષા વગર સીધી ભરતી, જુઓ વિગતવાર માહિતી

જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ 2025 માટે ઓનલાઇન અરજી કરવાનાં પગલાં

Navodaya Vidyalaya Class 6 Admission 2025 માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://navodaya.gov.in/nvs/en/Admission-JNVST/Admission-Notifications/
  • class VI Jawahar Navodaya Vidyalaya Selection Test 2025 4 શોધો અને પછી Apply વિકલ્પ પર ક્લિક કરો.
  • ફોર્મ માં પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ જોવાનું ચુક્સો નહિ.

આ પણ વાંચો-  ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પ્રોબેશન ઓફિસર ભરતીની જાહેરાત, વર્ગ 3 માટે નોકરીનો મોકો

JNVST Class 6 Admission 2025 મહત્વની તારીખો

JNVST Class 6 Admission 2025મહત્વપૂર્ણ તારીખો
અરજી ફોર્મ શરુ તારીખ16/08/2024
અરજીની છેલ્લી તારીખ16/09/2024

મહત્વપૂર્ણ લિંક :

જવાહર નવોદય વિદ્યાલય એડમિશન 2025 જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

જવાહર નવોદય વિદ્યાલય એડમિશન 2025 સત્તાવાર વેબસાઇટ શું છે

જવાહર નવોદય વિદ્યાલય એડમિશન 2025 સત્તાવાર વેબસાઇટ https://cbseitms.rcil.gov.in/nvs/Index/Registration છે.

જવાહર નવોદય વિદ્યાલય એડમિશન 2025 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

જવાહર નવોદય વિદ્યાલય એડમિશન 2025 માં અરજી કરવાની છેલ્લી તારીખ 16/09/2024 છે.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો