GSSSB Probation Officer Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પ્રોબેશન ઓફિસર ભરતીની જાહેરાત, વર્ગ 3 માટે નોકરીનો મોકો

WhatsApp Join Now
Telegram Join Here

GSSSB Probation Officer Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ – GSSSB દ્વારા 60 પ્રોબેશન ઓફિસર વર્ગ-૩ પોસ્ટ માટે ભરતી જાહેર કરી છે,તમે ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત,વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે માહિતી આ પોસ્ટમાં આપવામાં આવેલ છે.

GSSSB Probation Officer Recruitment 2024

સંસ્થાનું નામગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ – GSSSB
પોસ્ટનું નામપ્રોબેશન ઓફિસર વર્ગ-૩
ખાલી જગ્યાઓ60
અરજી મોડઓનલાઈન
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ31/07/2024
સત્તાવાર વેબસાઇટhttps://gsssb.gujarat.gov.in

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પ્રોબેશન ઓફિસર ભરતી 2024

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામકશ્રી, સમાજ સુરક્ષાની કચેરી હસ્તકની પ્રોબેશન ઓફિસર વર્ગ-૩ ની સીધી ભરતીની જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે ભરવા માટે લાયક ઉમેદવારો પાસેથી OJAS ની વેબસાઈટ પર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે.

આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર તા.૧૬/ ૦૭/૨૦૨૪ (૧૪-૦૦ કલાક)થી તા.૩૧/૦૭/૨૦૨૪ (૨૩.૫૯ કલાક સુધી) દરમ્યાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન માધ્યમથી પરીક્ષા ફી ભરવા માટેની છેલ્લી તા. ૦૩/૦૮/૨૦૨૪ના રોજ ૨૩:૫૯ કલાક સુધીની રહેશે. જે અંગેની વિગતવાર જાહેરાત મંડળની વેબસાઈટ https:/ /gsssb.gujarat.gov.in પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.જેઓ  Gujarat Subordinate Service Selection Board Probation Officer Bharti 2024 સામે અરજી કરવા ઇચ્છતા હોય એવા ઉમેદવારોએ અંતિમ તારીખ પહેલા ઓનલાઇન અરજી કરવાની રહેશે.

આ પણ વાંચો-  10 પાસ માટે પરીક્ષા વગર સીધી ભરતી, જુઓ વિગતવાર માહિતી

GSSSB પ્રોબેશન ઓફિસર ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કરવાનાં પગલાં

Gujarat Subordinate Service Selection Board Probation Officer ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://ojas.gujarat.gov.in/
  • GSSSB Probation Officer Recruitment 2024 શોધો અને પછી Apply વિકલ્પ પર ક્લિક કરો.
  • ફોર્મ માં પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ જોવાનું ચુક્સો નહિ.

આ પણ વાંચો- બેંકોમાં આવી ક્લાર્કની ભરતીની જાહેરાત, જુઓ ભરતી અંગે તમામ વિગત

GSSSB Probation Officer Recruitment 2024 મહત્વની તારીખો

GSSSB Probation Officer Recruitment 2024મહત્વપૂર્ણ તારીખો
અરજી ફોર્મ શરુ તારીખ16/07/2024
અરજીની છેલ્લી તારીખ31/07/2024

મહત્વપૂર્ણ લિંક :

GSSSB પ્રોબેશન ઓફિસર ભરતી 2024 જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પ્રોબેશન ઓફિસર ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ શું છે

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પ્રોબેશન ઓફિસર ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ https://gsssb.gujarat.gov.in છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પ્રોબેશન ઓફિસર ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પ્રોબેશન ઓફિસર ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ 31/07/2024 છે.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો