Gujarat Panchayat Recruitment 2024: ગુજરાત પંચાયત ભરતી જાહેર, માસિક વેતન ₹ 60000

WhatsApp Join Now
Telegram Join Here

Gujarat Panchayat Recruitment 2024: ગુજરાત સરકાર, પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ બ્લોક નં.૮/૩જો માળ, સચિવાલય,ગાંધીનગર દ્વારા કાયદા સલાહકારની કરાર આધારીત ભરતી જાહેર કરી છે,તમે ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત,વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે માહિતી આ પોસ્ટમાં આપવામાં આવેલ છે.

Gujarat Panchayat Recruitment 2024

સંસ્થાનું નામપંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ (ખુદ)
પોસ્ટનું નામકાયદા સલાહકાર
અરજી મોડઓફલાઈન
જાહેરાત પ્રસિદ્ધ તારીખ10/07/2024
ફોર્મ ભરવાની છેલ્લી તારીખજાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી દિન-૧૫ સુધીમાં
સત્તાવાર વેબસાઇટhttps://panchayat.gujarat.gov.in

ગુજરાત પંચાયત ભરતી 2024

પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ (ખુદ)ની કાયદા સલાહકારની ૦૨(બે) જગ્યા કરાર આધારીત ભરવા માટે ઈચ્છુક ઉમેદવારો પાસેથી નીચેની વિગતોએ નિયત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવે છે.

ગુજરાત સરકાર પંચાયત એ કાયદા સલાહકાર પોસ્ટ માટે નોટિફિકેશન 2024 બહાર પાડ્યું છે જેઓ ગુજરાત સરકાર, પંચાયત ભરતી 2024 અરજી કરવા ઇચ્છતા હોય અરજી કરવાની રહેશે.

આ પણ વાંચો-  10 પાસ માટે પરીક્ષા વગર સીધી ભરતી, જુઓ વિગતવાર માહિતી

ગુજરાત પંચાયત કાયદા સલાહકાર ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કરવાનાં પગલાં

Gujarat Panchayat ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://panchayat.gujarat.gov.in
  • જાહેરાત ક્રમાંક: ૦૧/૨૦૨૪-૨૫ કાયદા સલાહકારની કરાર આધારિત ભરતી શોધો .
  • ફોર્મ ડાઉનલોડ કરી આપેલ સરનામે જમા કરાવો

Gujarat Panchayat Recruitment 2024 મહત્વની તારીખો

Gujarat Panchayat Recruitment 2024મહત્વપૂર્ણ તારીખો
જાહેરાત પ્રસિદ્ધ તારીખ10/07/2024
અરજીની છેલ્લી તારીખજાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી દિન-૧૫ સુધીમાં

આ પણ વાંચો-  ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પ્રોબેશન ઓફિસર ભરતીની જાહેરાત, વર્ગ 3 માટે નોકરીનો મોકો

મહત્વપૂર્ણ લિંક :

ગુજરાત પંચાયત ભરતી 2024 જાહેરાતઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

ગુજરાત પંચાયત ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ શું છે

ગુજરાત પંચાયત ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ https://gsssb.gujarat.gov.in છે.

ગુજરાત પંચાયત ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

ગુજરાત પંચાયત ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી દિન-૧૫ સુધીમાં છે. ( જાહેરાત પ્રસિદ્ધ તારીખ 10/07/2024 )

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો