ગુજરાત માનવ કલ્યાણ યોજના 2024: બ્યુટી પાર્લર અને અન્ય ધંધા માટે સાધન સહાય યોજના, ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

WhatsApp Join Now
Telegram Join Here

ગુજરાત માનવ કલ્યાણ યોજના 2024: ગુજરાતનાં આર્થિક નબળા વર્ગના લોકોને સહાયભૂત થવા માટે ગુજરાત માનવ કલ્યાણ યોજના 2024 ઓનલાઇન અરજી મંગાવવવા માં આવેલ છે. જેઓ Manav Kalyan Yojana 2024 સામે અરજી કરવા ઇચ્છતા હોય તેઓ ઓનલાઈન અરજી કરવા માટે,જરૂરી ડોકયુમેન્ટ, ઓનલાઈન અરજી ફોર્મ અને અન્ય વિગતો નીચે દર્શાવેલ લિંક માં આપેલ છે.

ગુજરાત માનવ કલ્યાણ યોજના 2024

યોજનાનું નામગુજરાત માનવ કલ્યાણ યોજના 2024
વિભાગનું નામકુટિર અને ગ્રામોધોગ કચેરી ગાંધીનગર
યોજનાનો લાભસાધન/ઓજાર સહાય
અરજી પ્રકારઓનલાઇન
ઓફિસિયલ વેબસાઇટhttps://e-kutir.gujarat.gov.in/

રાજ્ય સરકાર દ્વારા આર્થિક નબળા વર્ગના લોકોને સાધન/ઓજાર સહાય આપવાની યોજના માટે માનવ કલ્યાણ યોજના 2024 હેઠળ ઈ કુટીર પોર્ટલ પર ઓનલાઇન અરજી મંગાવવવા માં આવેલ છે .

આ પણ વાંચો- એક લાખ સુધીની લોન, વ્યાજદર નહીં, ગેરંટીપણ નહીં: ખાસ મહિલાઓ, અમૂલ્ય તક જવા ના દેશો

માનવ કલ્યાણ યોજના 2024 ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • .L.C.
  • આધાર કાર્ડ
  • રેશનકાર્ડ
  • આવકનો દાખલો
  • જાતીનો દાખલો
  • બેંક પાસબુક
  • ફોટા- ર

    માનવ કલ્યાણ યોજના સહાય માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરશો

    Manav Kalyan Sahay Yojana 2024 માટે અરજી કરવા માંગતા અરજદાર લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

    • આ યોજના માટે અરજી કરવા નીચે આપેલ લિંક પર ક્લિક કરી શકાશે. https:/e-kutir.gujarat.gov.in
    • ઓનલાઈન અરજી કરી દીધા પછી અરજીની પ્રિન્ટ લઈ અરજી મેળવી આ ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

    આ પણ વાંચો- મોજ પડીજાઇ તેવા સમાચાર મહિના ના પહેલાજ દિવસે LPG ગેસના ભાવમાં થયો આટલા રૂપિયાનો ઘટાડો જુઓ

    મહત્વપૂર્ણ લિંક :

    માનવ કલ્યાણ યોજના સહાય યોજના 2024અહીં ક્લિક કરો
    માનવ કલ્યાણ યોજના ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો

    FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

    માનવ કલ્યાણ યોજના સહાય યોજના 2024 સત્તાવાર વેબસાઇટ શું છે ?

    માનવ કલ્યાણ યોજના સહાય યોજના 2024 સત્તાવાર વેબસાઇટ https://sanman.gujarat.gov.in/Home/Registration છે.

    માનવ કલ્યાણ યોજના સહાય યોજના 2024 માં અરજી કઈ રીતે કરવાની રહેશે ?

    માનવ કલ્યાણ યોજના સહાય યોજના નો લાભ લેવા તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે

    Leave a Comment

    WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો