Business Loan in Gujarat : રાજ્યની મહિલાઓ માટે ખુશીની માહિતી! ગુજરાત સરકારે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના (MMUY) ની શરૂવાત કરી છે. આ યોજના હેઠળ, મહિલા ઉદ્યોગ સાહસ કરનારને રૂપિયા એક લાખ સુધીની વ્યાજવગરની લોન આપે છે. આ લોન લેવા સિક્યોરિટી ની જરૂર રહેતી નથી, જે મહિલાઓ માટે ખુબ જ મોટી રાહત રહેશે .
વ્યાજવગરની લોન | Business Loan in Gujarat
MMUY હેઠળ, મહિલા ઉદ્યોગ પોતાનો ધંધો સ્ટાર્ટ કરવા કે સાથે વ્યવસાય મોટો કરવા માટે એક લાખ સુધીની લોન આપશે સરકાર. આ લોન લેવામાં તમારે કોઈ પણ જાતનો વ્યાજદર ચૂકવવાનો રહેતો નથી સાથે આ લોન લેવા સિક્યોરિટી ની જરૂર રહેતી નથી, જે મહિલાઓ માટે ખુબ જ મોટી રાહત રહેશે .
સરળ પ્રોસેસ અને ઓછો સમયમાં:
MMUY યોજના માં તમારે લોન મેળવવા સરળ પ્રોસેસ સાથે જ ઝડપી બનાવી દેવામાં આવી આવી છે. આ સાથે , લોન ચૂકવવા મહિલાને પાંચ વર્ષ સુધીનો સમયઆપેલો છે.
જરૂરી તાલીમ સાથે કૌશલ્ય વિકાસ કાર્યક્રમ:
મહિલા ઉદ્યોગ ને આ યોજના અંતર્ગત પોતાના વ્યવસાયમાં નિપુર્ણ થઈ વ્યવસાયને મોટો કરે એ માટે સરકાર તરફથી વિવિધ પ્રકારની તાલીમસાથે કૌશલ્ય વિકાસ કાર્યક્રમ પણ રાખે છે.
MMUY યોજનાની પાત્રતા:
અરજદાર મહિલા ગુજરાત ના કોઈ પણ જિલ્લા માં રહેતા હોઈ અને સાથે 18 વર્ષથી ઉંમરની કોઈપણ મહિલા જે પોતાનો ધંધો સ્ટાર્ટ કરવા કે મોટો કરવા માંગે એ મહિલાઓને આ મળશે.
યોજના માટે અરજી ક્યાં કરવી?
મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો લાભ માટે મહિલાઓએ પોતાના જિલ્લાના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર (DIC) ની કચેરીએ મુલાકાત લઈ સંબંધિત માહિતી મેળવી જરૂરી ડોક્યુમેન્ટ ભેગા કરી ને ત્યાં થી અરજી ફોર્મ લઈ આ ફોર્મ ભરીને જમા કરવું પડશે.
આ યોજના મહિલા સશક્તિકરણ ને વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા પહેલ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બની શકે અને પરિવાર નું સારી રીતે પોષણ કરી શકે.