બ્રેકીંગ ન્યુઝ: અતિભારે વરસાદ થી ગુજરાતના આ 30 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા, જો તમે પણ બહાર નીકળવાના હોવ તો પેલા આ પોસ્ટ જોઈ લેજો

WhatsApp Join Now
Telegram Join Here

રાજ્યમાં કુલ 30 રસ્તાઓ પર વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે.. સતત વરસાદને કારણે પાણી ભરાવાને કારણે 2 રાજ્ય ધોરીમાર્ગો, 26 પંચાયતો અને 2 અન્ય રસ્તાઓ બંધ થઈ ગયા છે.

રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. રાજ્યમાં કુલ 30 રસ્તાઓ પર વાહનવ્યવહાર બંધ છે.. સતત વરસાદને કારણે 2 રાજ્ય ધોરીમાર્ગો, 26 પંચાયતો અને 2 અન્ય રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.. સતત વરસાદને કારણે રાજ્યમાં કુલ 30 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. સુરત જિલ્લામાં પંચાયત હસ્તકના 9 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.

આ પણ જુઓ:- હવામાન ની સચોટ આગાહી કરનાર લોક લાડીલા અંબાલાલ કાકા ના પરિવાર વિષે અને કેવી રીતે બન્યા હવામાન શાસ્ત્રી

ગુજરાતમાં મોડી રાતથી મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે. સમગ્ર રાજ્ય વરસાદમાં તરબોળ છે. અમરેલી, અમદાવાદ, જૂનાગઢ, ગીર સોમનાથમાં મુશળધાર વરસાદ વરસતા જગતનો તાત ખુશ છે.

વલસાડ જિલ્લામાં સામાન્ય વરસાદ થયો હતો. વાપીમાં 5.16 ઈંચ વરસાદ નોંધાયો છે. વલસાડમાં હજુ પણ ભારે વરસાદની આગાહી છે. વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો વલસાડમાં 4.4 ઈંચ, ધરમપુરમાં 3.5 ઈંચ, વાપીમાં 5.16 ઈંચ, ઉમરગામમાં 2 ઈંચ, પારડીમાં 2 ઈંચ, કપરાડામાં 4.52 ઈંચ વરસાદ નોંધાયો છે.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો