Gujarat Weather Forecast: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી ગુજરાતીઓ થઇ જાવ સાવધાન ભુક્કા કાઢી નાખે તેવી વરસાદની 4 4 સિસ્ટમ થઇ સક્રિય
Gujarat Weather Forecast: હવામાન વિભાગે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, જામનગર રેડ એલર્ટ પર છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર ઓરેન્જ એલર્ટ પર છે. બોટાદ, અમરેલી, ભાવનગર પણ ઓરેન્જ એલર્ટ પર છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં 3 ડેમ ભરાઈ જવાના કારણે હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. … Read more