Women Trainees Stipend: મહિલા તાલીમાર્થીઓને સ્ટાઇપેંડ યોજના 2024, પ્રતિ દિન 250 રૂપિયા મળશે

WhatsApp Join Now
Telegram Join Here

Women Trainees Stipend : નિદર્શન,તાલિમ અને કૌશલ્ય વિકાસ (હોર્ટિકલ્ચર ) ગુજરાત રાજ્ય દ્વારા મહિલા તાલીમાર્થીઓને સ્ટાઇપેંડ યોજના 2024 માટે માહિતી મુકવામાં આવી છે, જેમાં મહિલા તાલીમાર્થીઓને યોજના ની માહિતી આપવામાં આવેલ છે. આ યોજનાઓ લાભ કઈ રીતે લેવો તેમજ કયા કયા ડોકયુમેન્ટ ની જરૂર પડશે એની સંપૂણ માહિતી આપેલ છે.

Women Trainees Stipend Yojana 2024

યોજનાનું નામWomen Trainees Stipend
વિભાગનું નામનિદર્શન,તાલિમ અને કૌશલ્ય વિકાસ(હોર્ટિકલ્ચર ) ગુજરાત રાજ્ય
અરજી ફોર્મ શરુ22 મી જુલાઈ 2024 
અરજી કરવાની છેલ્લી તારીખ21 મી ઓગસ્ટ 2024 
તાલીમ પ્રકાર આ યોજના હેઠળ બાગાયતી પાકોના મૂલ્ય વર્ધન, કેનીંગ અને કિચન ગાર્ડન વિષય પર તાલીમ આપવામાં આવશે.
પ્રતિ દિન વૃતિકાઆ યોજના હેઠળ તાલીમાર્થી દીઠ નિયમોનુસાર રૂ. ૨૫૦/- પ્રતિ દિન વૃતિકા તરીકે મળવાપાત્ર રહેશે.
અરજી કરવાનો પ્રકાર ઓનલાઇન
સત્તાવાર વેબસાઇટhttps://ikhedut.gujarat.gov.in/

મહિલા તાલીમાર્થીઓને સ્ટાઇપેંડ યોજના 2024

આઈ ખેડૂત પોર્ટલ પર મહિલા તાલીમાર્થીઓને સ્ટાઇપેંડ યોજના 2024 માટે ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ કાઢી અરજી અને યોજનાને અનુરૂપ દસ્તાવેજો સ્કેન કરી પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે અથવા અરજીમાં દર્શાવેલ કચેરી ખાતે રજૂ કરવાના રહેશે, ઓનલાઈન અરજી કરવા માટે તારીખ 22/07/2024 થી 21/08/2024 સુધી માટે ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.

મહિલા તાલીમાર્થીઓને સ્ટાઇપેંડ યોજના દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર નોટિફિકેશન બહાર પાડ્યું છે ઓનલાઇન અરજી 22/07/2024 થી શરૂ થશે જેઓ મહિલા તાલીમાર્થીઓને સ્ટાઇપેંડ યોજના 2024 સામે અરજી કરવા ઇચ્છતા હોય તેઓ ઓનલાઈન અરજી શેડ્યૂલ દરમિયાન ઓનલાઈન અરજી કરવા માટે,જરૂરી ડોકયુમેન્ટ, ઓનલાઈન અરજી ફોર્મ અને અન્ય વિગતો નીચે દર્શાવેલ લિંક માં આપેલ છે.

મહિલા તાલીમાર્થીઓને સ્ટાઇપેંડ યોજના ડોક્યુમેન્ટ લિસ્ટ

  1. સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર (ફક્ત દિવ્યાંગો માટે) (લાગુ પડતું હોય તો)
  2. આધારકાર્ડ ની નકલ
  3. બેન્ક પાસબુકની નકલ અને રદ કરેલ ચેક
  4. રેશનકાર્ડની નકલ

આ પણ વાંચો- 10 પાસ માટે પરીક્ષા વગર સીધી ભરતી, જુઓ વિગતવાર માહિતી

Women Trainees Stipend Yojana 2024 માટે ઓનલાઇન અરજી કરવાનાં પગલાં

Women Trainees Stipend Yojana 2024 માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://ikhedut.gujarat.gov.in/
  • અરજી કરો ઓનલાઈન વિકલ્પ પર ક્લિક કરો.
  • મહિલા તાલીમાર્થીઓને વૃતીકા (સ્ટાઇપેંડ) સહાય શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  • ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ કાઢી અરજી અને યોજનાને અનુરૂપ દસ્તાવેજો સ્કેન કરી પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે અથવા અરજીમાં દર્શાવેલ કચેરી ખાતે રજૂ કરવાના રહેશે
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

આ પણ વાંચો- સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ભરતી જાહેર, અહીંથી અરજી કરી દો

Women Trainees Stipend Sahay Yojana 2024 મહત્વની તારીખો

Women Trainees Stipend Yojana 2024મહત્વપૂર્ણ તારીખો
અરજીની શરૂઆતની તારીખજુલાઈ 22, 2024
અરજીની છેલ્લી તારીખઓગસ્ટ 21, 2024

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

મહિલા તાલીમાર્થીઓને સ્ટાઇપેંડ યોજના 2024 સત્તાવાર વેબસાઇટ શું છે ?

મહિલા તાલીમાર્થીઓને સ્ટાઇપેંડ યોજના ગ્રહ સ્ટ્રક્ચર બનાવવા સહાય યોજના 2024 સત્તાવાર વેબસાઇટ. https://ikhedut.gujarat.gov.in/ છે.

મહિલા તાલીમાર્થીઓને સ્ટાઇપેંડ યોજના 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

મહિલા તાલીમાર્થીઓને સ્ટાઇપેંડ યોજના 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ 2024 છે.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો