Nagarpalika Recruitment 2024: નગરપાલિકાઓમાં ભરતી જાહેર, જુઓ અરજી કેવી રીતે કરશો

WhatsApp Join Now
Telegram Join Here

Nagarpalika Recruitment 2024: નગરપાલિકા દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.ભરતી ની તમામ વિગતો જેવી જે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પરીક્ષા પદ્ધતિ,અરજી ફી અને અરજી કેવી રીતે કરવી સંપૂર્ણ માહિતી આ પોસ્ટ માં આપેલ છે.

Nagarpalika Recruitment 2024

સંસ્થાનું નામનગરપાલિકા
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
અરજી મોડઆર.પી.એ.ડી / સ્પીડ પોસ્ટથી
છેલ્લી તારીખ ગોધરા02/08/2024
છેલ્લી તારીખ નડિયાદ 10/08/2024
છેલ્લી તારીખ માણસા 12/08/2024
છેલ્લી તારીખ મોડાસા12/08/2024
છેલ્લી તારીખ લુણાવાડા13/08/2024
છેલ્લી તારીખ મહેસાણા 15/08/2024
છેલ્લી તારીખ રાજપીપલા15/08/2024
છેલ્લી તારીખ છોટાઉદેપુર17/08/2024
છેલ્લી તારીખ કરજણ20/08/2024
છેલ્લી તારીખ હિંમતનગર21/08/2024
અધિકૃત વેબસાઇટhttps://enagar.gujarat.gov.in

Nagarpalika Bharti 2024

નગરપાલિકા દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરવા માં આવેલ છે જેની ઉમેદવારો પાસેથી આર.પી.એ.ડી / સ્પીડ પોસ્ટથી ( ઓફલાઈન ) અરજી મંગાવવામાં આવેલ છે. ભરતીની તમામ વિગતો જેવી જે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પરીક્ષા પદ્ધતિ, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી સંપૂર્ણ માહિતી આ પોસ્ટ માં આપેલ છે

આ માટે ઉમેદવારોએ https://enagar.gujarat.gov.in/DIGIGOV/ વેબસાઈટ થી અરજી ફોર્મ ડાઉનલોડ કરી ફોર્મ ભરીને આપેલ સરનામાં પર જમા કરાવવાનું રહેશે .જેઓ Nagarpalika Bharti 2024 સામે અરજી કરવા ઇચ્છતા હોય એવા ઉમેદવારોએ અંતિમ તારીખ પહેલા આર.પી.એ.ડી / સ્પીડ પોસ્ટથી અરજી કરવાની રહેશે.

આ પણ વાંચો- સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ભરતી જાહેર, અહીંથી અરજી કરી દો

નગરપાલિકા ભરતી 2024 માટે અરજી કઈ રીતે કરવી ?

Nagarpalika Bharti માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • ઉમેદવારોએ નગરપાલિકા અધિકૃત વેબસાઇટની એટલે કે https://enagar.gujarat.gov.in ઓપન કરો
  • તમારી એપ્લિકેશન અને જરૂરી ડોકયુમેન્ટ રજીસ્ટર એડી / સ્પીડ પોસ્ટ થી જાહેરાત માં આપેલ સરનામાં પર અંતિમ તારીખ સુધી માં મોકલવાની રહેશે.

Nagarpalika Recruitment 2024 મહત્વની તારીખો

ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ ગોધરાઓગસ્ટ 02, 2024
ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ નડિયાદ ઓગસ્ટ 10, 2024
ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ માણસા ઓગસ્ટ 12, 2024
ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ મોડાસાઓગસ્ટ 12, 2024
ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ લુણાવાડાઓગસ્ટ 13, 2024
ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ મહેસાણા ઓગસ્ટ 15, 2024
ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ રાજપીપલાઓગસ્ટ 15, 2024
ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ છોટાઉદેપુરઓગસ્ટ 17, 2024
ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ કરજણ ઓગસ્ટ 20, 2024
ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ હિંમતનગરઓગસ્ટ 21, 2024

આ પણ વાંચો- ગુજરાત પંચાયત ભરતી જાહેર, માસિક વેતન ₹ 60000

ઉપયોગી લિંક :

ગોધરા નગરપાલિકા જાહેરાત 2024અહીં ક્લિક કરો
માણસા નગરપાલિકા જાહેરાત 2024અહીં ક્લિક કરો
નડિયાદ નગરપાલિકા જાહેરાત 2024અહીં ક્લિક કરો
મોડાસા નગરપાલિકા જાહેરાત 2024અહીં ક્લિક કરો
મહેસાણા નગરપાલિકા જાહેરાત 2024અહીં ક્લિક કરો
હિંમતનગર નગરપાલિકા જાહેરાત 2024અહીં ક્લિક કરો
લુણાવાડા નગરપાલિકા જાહેરાત 2024અહીં ક્લિક કરો
રાજપીપલા નગરપાલિકા જાહેરાત 2024અહીં ક્લિક કરો
છોટાઉદેપુર નગરપાલિકા જાહેરાત 2024અહીં ક્લિક કરો
કરજણ નગરપાલિકા જાહેરાત 2024અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

નગરપાલિકા ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ શું છે

નગરપાલિકા ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ https://enagar.gujarat.gov.in છે.

નગરપાલિકા ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

નગરપાલિકા ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ નગરપાલિકા મુજબ અલગ અલગ છે જે ઉપર પોસ્ટ માં આપેલ છે.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો