IOCL Recruitment 2024: ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડમાં ભરતી 2024, 1 લાખ સુધી પગાર મળશે

WhatsApp Join Now
Telegram Join Here

IOCL Recruitment 2024: ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા 467 વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.ભરતી ની તમામ વિગતો જેવી જે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પરીક્ષા પદ્ધતિ,અરજી ફી અને અરજી કેવી રીતે કરવી સંપૂર્ણ માહિતી આ પોસ્ટ માં આપેલ છે.

IOCL Recruitment 2024

સંસ્થાનું નામઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
અરજી મોડઓનલાઈન
છેલ્લી તારીખ21/08/2024
અધિકૃત વેબસાઇટhttps://iocl.com

Indian Oil Corporation Ltd Bharti 2024

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા 467 વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરવા માં આવેલ છે જેની ઉમેદવારો પાસેથી ઓફલાઈન અરજી મંગાવવામાં આવેલ છે. ભરતીની તમામ વિગતો જેવી જે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પરીક્ષા પદ્ધતિ, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી સંપૂર્ણ માહિતી આ પોસ્ટ માં આપેલ છે

આ માટે ઉમેદવારોએ https://cdn.digialm.com/EForms/configuredHtml/1258/89908/Index.html વેબસાઈટ પર તા.21/08/2024 (૨૩.૫૯ કલાક સુધી) દરમ્યાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે. જે અંગેની વિગતવાર જાહેરાત ની વેબસાઈટ https://iocl.com/ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.જેઓ  Indian Oil Corporation Ltd Bharti 2024 સામે અરજી કરવા ઇચ્છતા હોય એવા ઉમેદવારોએ અંતિમ તારીખ પહેલા ઓનલાઇન અરજી કરવાની રહેશે.

આ પણ વાંચો- સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ભરતી જાહેર, અહીંથી અરજી કરી દો

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કઈ રીતે કરવી ?

Indian Oil Corporation Ltd Bharti માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • ઉમેદવારોએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અધિકૃત વેબસાઇટની એટલે કે https://iocl.com/ ઓપન કરો
  • https://cdn.digialm.com/EForms/configuredHtml/1258/89908/Index.html વેબસાઈટ પર Apply વિકલ્પ પર ક્લિક કરો.
  • ફોર્મ માં પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ જોવાનું ચુક્સો નહિ.

IOCL Recruitment 2024 મહત્વની તારીખો

IOCL Recruitment 2024મહત્વપૂર્ણ તારીખો
અરજી ફોર્મ શરુ તારીખ22/07/2024
અરજીની છેલ્લી તારીખ21/08/2024

આ પણ વાંચો- નગરપાલિકાઓમાં ભરતી જાહેર, જુઓ અરજી કેવી રીતે કરશો

ઉપયોગી લિંક :

IOCL ભરતી 2024 જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ શું છે

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ https://iocl.com છે.

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ 21/08/2024 છે.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો