India Post GDS Recruitment 2024: 10 પાસ માટે પરીક્ષા વગર સીધી ભરતી, જુઓ વિગતવાર માહિતી

WhatsApp Join Now
Telegram Join Here

India Post GDS Recruitment 2024: ભારતીય ટપાલ વિભાગ (Indian Post ) દ્વારા 44228 ગ્રામીણ ડાક સેવક પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.ભરતી ની તમામ વિગતો જેવી જે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પરીક્ષા પદ્ધતિ , અરજી ફી અને અરજી કેવી રીતે કરવી સંપૂર્ણ માહિતી આ પોસ્ટ માં આપેલ છે.

India Post GDS Recruitment 2024

સંસ્થાનું નામભારતીય ટપાલ વિભાગ (Indian Post )
પોસ્ટનું નામગ્રામીણ ડાક સેવક ( GDS )
કુલ જગ્યાઓ44228
અરજી મોડઓનલાઈન
છેલ્લી તારીખ05/08/2024
અધિકૃત વેબસાઇટhttps://indiapostgdsonline.gov.in/

India Post GDS Bharti 2024

ભારતીય ટપાલ વિભાગ (Indian Post ) દ્વારા 44228 ગ્રામીણ ડાક સેવક ( GDS ) પોસ્ટ માટે ભરતી જાહેર કરવા માં આવેલ છે જેની ઉમેદવારો પાસેથી Indian Post પોર્ટલ વેબસાઈટ પર ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે. ભરતી ની તમામ વિગતો જેવી જે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પરીક્ષા પદ્ધતિ, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી સંપૂર્ણ માહિતી આ પોસ્ટ માં આપેલ છે

આ માટે ઉમેદવારોએ પરથી તારીખ 05/08/2024 દરમિયાન ઓનhttps://indiapostgdsonline.gov.in/-લાઈન અરજી કરવાની રહેશે. આ Indian Post GDS Bharti 2024 માં ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 05-08-2024 છે.

આ પણ વાંચો- IBPS Recruitment 2024: બેંકોમાં આવી ક્લાર્કની ભરતીની જાહેરાત, જુઓ ભરતી અંગે તમામ વિગત

ભારતીય ટપાલ વિભાગ ગ્રામીણ ડાક સેવક ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કઈ રીતે કરવી ?

India Post Bharti માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • ઉમેદવારોએ ભારતીય ટપાલ વિભાગ અધિકૃત વેબસાઇટની એટલે કે https://indiapostgdsonline.gov.in/ ઓપન કરો
  • Registration વિકલ્પ પર ક્લિક કરો.
  • પછી Apply વિકલ્પ પર ક્લિક કરો.
  • માં માંગેલ તમામ વિગતો ભરો સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ભરો.
  • ભરાય ગયેલ ફોર્મ ની એપ્લિકેશન ફોર્મ ની પ્રિન્ટ કાઢી લો

India Post GDS Recruitment 2024 મહત્વની તારીખો

ફોર્મ ની છેલ્લી તારીખઓગસ્ટ 05, 2024

આ પણ વાંચો- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત, 23 જુલાઈ પહેલા અહીંથી કરો અરજી

ઉપયોગી લિંક :

India Post જાહેરાત 2024અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

ભારતીય ટપાલ વિભાગ ગ્રામીણ ડાક સેવક ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ શું છે

ભારતીય ટપાલ વિભાગ ગ્રામીણ ડાક સેવક ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ https://indiapostgdsonline.gov.in/ છે.

ભારતીય ટપાલ વિભાગ ગ્રામીણ ડાક સેવક ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

ભારતીય ટપાલ વિભાગ ગ્રામીણ ડાક સેવક ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ 05 ઓગસ્ટ 2024 છે.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો