Har Ghar Tiranga Certificate: હર ઘર તિરંગા સર્ટીફીકેટ બનાવો, તમારા નામનું ફટાફટ બનાવી દો

WhatsApp Join Now
Telegram Join Here

Har Ghar Tiranga Certificate : પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી એ હર ઘર તિરંગા અભિયાન શરૂ કર્યું હતું જે ફરી આ વર્ષે પણ શરુ કરવામાં આવ્યું છે. આ અભિયાન માં ભારત દેશના તમામ નાગરિકોને હર ઘર તિરંગા અભિયાનનું સર્ટિફિકેટ બનાવી આપવામાં આવે છે, જે કઈ રીતે બનાવવું એની સંપૂર્ણ માહિતી આ પોસ્ટ માં આપેલ છે

Har Ghar Tiranga Certificate

આ હર ઘર તિરંગા અભિયાન તારીખ 09/08/2024 થી 15/08/2024 સુધી ચાલશે જેમાં તમે તમારા મોબાઈલ અથવા કમ્પ્યુટર થી તમારા નામ નું સર્ટિફિકેટ બનાવી શકો છો આ માટે નીચે આપેલ સ્ટેપ અનુસરવા પડશે.

આ પણ વાંચો- રેલવે પેરામેડિકલ પોસ્ટ માટે ભરતી જાહેર, અહીંથી ઓનલાઈન અરજી કરો

હર ઘર તિરંગા સર્ટીફીકેટ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કેવી રીતે કરશો

  • તમારે મોબાઈલ કે કોમ્પ્યુટરમાં https://harghartiranga.com/ વેબસાઈટ ઓપન કરવી પડશે
  • હવે તમારે ‘ Take Pledge’ પર ક્લિક કરવાનું રહેશે
  • ત્યાર બાદ તમારે તમારું નામ અને મોબાઈલ નંબર નાખી અને રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે
  • હવે તમારે તમારો ફોટો અપલોડ કરવા અથવા ક્લિક પિક્ચરનો વિકલ્પ મળશે
  • હવે તમને જેનરેટ સર્ટીફીકેટ વિકલ્પ મળશે જેના પર ક્લિક કરવાનું રહેશે.

આ પણ વાંચો- BSNL આપી રહ્યું છે તમારો પસંદગી નો નંબર, આ રીતે બુક કરો

હર ઘર તિરંગા સર્ટીફીકેટ ડાઉનલોડ કેવી રીતે કરવું?

હર ઘર તિરંગા સર્ટીફીકેટનું ઓનલાઇન રજીસ્ટ્રેશન કર્યાં બાદ આ હર ઘર તિરંગા સર્ટીફીકેટ ડાઉનલોડ બનાવવા નીચે આપેલ સ્ટેપ અનુસરવા પડશે.

  • સૌ પ્રથમ અધિકૃત વેબસાઇટની એટલે કે https://harghartiranga.com/ ઓપન કરો
  • અહી તમને “હર ઘર તિરંગા સર્ટીફીકેટ” બતાવશે આ બટન પર ક્લિક કરવાનું રહેશે
  • હવે તમે તમારું હર ઘર તિરંગા સર્ટીફીકેટ ડાઉનલોડ અથવા પ્રિન્ટ કાઢી શકો છો.

આ વર્ષે ગુજરાતમાં આ હર ઘર તિરંગા અંતર્ગત અંદાજે 40 થી 50 લાખ તિરંગાનું વિતરણ કરવામાં આવશે જેમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યના ચાર મુખ્ય શહેરો રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં ભવ્ય તિરંગા યાત્રા પણ યોજાશે.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો