Bardoli General Hospital Recruitment 2024: બારડોલી સરકારી હોસ્પિટલ ભરતી જાહેર, અહીંથી ઓનલાઇન અરજી કરો

WhatsApp Join Now
Telegram Join Here

Bardoli General Hospital Recruitment 2024 : સરકારી હોસ્પિટલ બારડોલી જિ.સુરત ખાતે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ઓક્સિજન ઓપરેટર જગ્યાઓ ૧૧ માસના કરાર આધારિત ભરતી કરવામાં આવે છે, તમે ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત,વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા અને અરજી કેવી રીતે કરવી તે માહિતી આ પોસ્ટમાં આપવામાં આવેલ છે.

Bardoli General Hospital Recruitment 2024

સંસ્થાનું નામબારડોલી સરકારી હોસ્પિટલ
પોસ્ટનું નામઓક્સિજન ઓપરેટર
અરજી મોડઓનલાઇન
છેલ્લી તારીખ31/08/2024
સત્તાવાર વેબસાઇટ https://arogyasathi.gujarat.gov.in

સરકારી હોસ્પિટલ બારડોલી ભરતી 2024

અત્રેની સરકારી હોસ્પિટલ બારડોલી જિ.સુરત ખાતે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ઓક્સિજન ઓપરેટરની ખાલી જગ્યા ૧૧ માસના કરાર ધોરણે ભરવા તથા પ્રતિક્ષાયાદી તૈયાર કરવા સદરહું જાહેરાત આપવામાં આવે છે. જે માટે યોગ્ય લાયકાત ઉમેદવારોએ અરજી https://arogyasathi.gujarat.gov.in લિંક પર તા. ૧૫/૦૮/૨૦૨૪ થી તા. ૩૧/૦૮/૨૦૨૪ દરમ્યાન કરવાની રહેશે. તા. ૩૧/૦૮/ ૨૦૨૪ ના રોજ સાંજે ૦૬:૧૦ પહેલા અરજી કરી શકાશે. ત્યારબાદ ઓનલાઈન અરજી કરી શકાશે નહિ.

આર.પી.એ.ડી., સ્પીડ પોસ્ટ, કુરિયર કે સાદી ટપાલ દ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહિ. મહેનતાણાં તથા નિમણુંકની જગ્યાઓ અંગેની વિગતો ઉપરોક્ત લીંકમાં જોવાની રહેશે.

આ પણ વાંચો- વલસાડ નગરપાલિકા ભરતી 2024, જુઓ વોક ઈન ઈન્ટરવ્યુ સ્થળ

બારડોલી સરકારી હોસ્પિટલ ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કરવાનાં પગલાં

Bardoli General Hospital ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • સત્તાવાર વેબસાઇટની આરોગ્ય સાથી ઓનલાઇન પોર્ટલમાં PRAVESH>CANDIDATE REGISTRATION માં સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરી PRAVESH> CURRENT OPENING માં જઇ લોગીન કરી ફોર્મ ભરવાનું રહેશે.
  • તમામ ઓરીજનલ ડોક્યુમેન્ટની સુવાચ્ય સ્કેન કોપી ફરજીયાત અપલોડ કરવાની રહેશે.

Bardoli General Hospital Recruitment 2024 મહત્વની તારીખો

Bardoli General Hospital Recruitment 2024મહત્વપૂર્ણ તારીખો
અરજીની છેલ્લી તારીખ31/08/2024

આ પણ વાંચો- રેલવેમાં 3317 જગ્યાઓ માટે ભરતી, ઓનલાઇન અરજી શરૂ

મહત્વપૂર્ણ લિંક :

બારડોલી સરકારી હોસ્પિટલ ભરતી 2024 જાહેરાતઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

બારડોલી સરકારી હોસ્પિટલ ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ શું છે

બારડોલી સરકારી હોસ્પિટલ ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ https://arogyasathi.gujarat.gov.in છે.

બારડોલી સરકારી હોસ્પિટલ ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

બારડોલી સરકારી હોસ્પિટલ ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ 31/08/2024 છે.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો