Ahmedabad PM Poshan Yojana Recruitment 2024: અમદાવાદ પીએમ પોષણ યોજના ભરતી, જિલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર માટે અરજી કરો

WhatsApp Join Now
Telegram Join Here

Ahmedabad PM Poshan Yojana Recruitment 2024 : અમદાવાદ જિલ્લામાં પી એમ પોષણ યોજના હેઠળ જિલ્લા કક્ષાની કચેરીમાં નીચે મુજબની જગ્યા માટે ૧૧ માસની કરાર આધારીત જગ્યા ભરવા મરવાની જાહેરાત યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી આવકાર્ય છે.

Ahmedabad PM Poshan Yojana Recruitment 2024

સંસ્થાનું નામપી એમ પોષણ યોજના અમદાવાદ
પોસ્ટનું નામજિલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર
અરજી મોડઓફલાઈન
જાહેરાત પ્રસિદ્ધ તારીખ11/08/2024
છેલ્લી તારીખજાહેરાત પ્રસિધ્ધ થયાના 10 દિવસમાં

અમદાવાદ પીએમ પોષણ યોજના ભરતી 2024

પી એમ પોષણ યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટરની ૧૧ માસના કરાર આધારીત ભરતી માટે પસંદગી કરવા માટે ઉપર મુજબની યોગ્ય લાયકાતો અને પુઓ અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. અરજી ફોર્મ નિમણૂક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી, પી એમ પોષણ યોજનાની કચેરી, જિલ્લા સેવા સદન, સુભાષબ્રિજ સર્કલ પાસે, અમદાવાદમાંથી મેળવી શકાશે. નિયત નમુનામાં જાહેરાન પ્રસિધ્ધ થયાના ૧૦ કામના દિવસમાં અરજી રૂબરૂમાં સાદી ટપાલથી કે રજીસ્ટર પોસ્ટ એ.ડી/સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહિ.

આ પહેલાં ઉમેદવારે આ જગ્યા માટેની આવશ્યક લાયકાત, યમર્યાદા (૧૮ વર્ષથી ઓછી નહી અને ૫૮ વર્ષથી વધુ નહી). અનુભવ,નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સુચનાઓ/માર્ગદર્શિકા પહેલાં વાંચી લેવી. આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી,પી.એમ.પોષણ યોજના(મ.ભો.યંદ)ની કચેરીના નોટીસ બોર્ડ ઉપર મુકવામાં આવશે. મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યુ પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી, પી.એમ.પોષણ યોજના (મભોષો) દ્વારા લેખિત/ઈ-મેઈલ દ્વારા જણાવવામાં આવશે.

આ પણ વાંચો- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ફાયરમેન-કમ-ડ્રાઇવર ભરતી 2024 , અહીંથી અરજી કરો

અમદાવાદ પીએમ પોષણ યોજના ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કરવાનાં પગલાં

Bharuch Nagarpalika Bharti 2024 માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • લાયકાત અને અનુભવના પુરાવાઓ સાથે કામના દિવસમાં અરજી રૂબરૂમાં સાદી ટપાલથી કે રજીસ્ટર પોસ્ટ એ.ડી/સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે.
  • અરજી મોકલવાનું સ્થળ : જિલ્લા પુરવઠા અધિકારી, પી એમ પોષણ યોજનાની કચેરી, જિલ્લા સેવા સદન, સુભાષબ્રિજ સર્કલ પાસે, અમદાવાદ

Ahmedabad PM Poshan Yojana Recruitment 2024 મહત્વની તારીખો

જિલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર ભરતી 2024મહત્વપૂર્ણ તારીખો
જાહેરાત પ્રસિદ્ધ તારીખ11/08/2024
અરજીની છેલ્લી તારીખજાહેરાત પ્રસિધ્ધ થયાના 10 દિવસમાં

આ પણ વાંચો- રેલવેમાં 3317 જગ્યાઓ માટે ભરતી, ઓનલાઇન અરજી શરૂ

મહત્વપૂર્ણ લિંક :

અમદાવાદ પીએમ પોષણ યોજના ભરતી 2024 જાહેરાતઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

અમદાવાદ પીએમ પોષણ યોજના ભરતી 2024 માં અરજી મોકલવાનું સ્થળ કયું છે ?

અમદાવાદ પીએમ પોષણ યોજના ભરતી 2024 માં અરજી મોકલવાનું જિલ્લા પુરવઠા અધિકારી, પી એમ પોષણ યોજનાની કચેરી, જિલ્લા સેવા સદન, સુભાષબ્રિજ સર્કલ પાસે, અમદાવાદ છે.

અમદાવાદ પીએમ પોષણ યોજના ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

અમદાવાદ પીએમ પોષણ યોજના ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ છેલ્લી તારીખ જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી દિન-10 સુધીમાં છે. ( જાહેરાત પ્રસિદ્ધ તારીખ 11/08/2024 )

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો