Ahmedabad District Panchayat Recruitment 2024: અમદાવાદ જિલ્લા પંચાયત ભરતી જાહેર, માસિક વેતન ₹ 60000 ફીક્સ

WhatsApp Join Now
Telegram Join Here

Ahmedabad District Panchayat Recruitment 2024 : જિલ્લા પંચાયત કચેરી, અમદાવાદ ખાતે જિલ્લા કક્ષાએ કાયદા સલાહકાર ની તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારિત ખાલી જગ્યા ભરવા નીચે મુજબની શૈક્ષણિક લાયકાત, અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.,તમે ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત,વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે માહિતી આ પોસ્ટમાં આપવામાં આવેલ છે.

Ahmedabad District Panchayat Recruitment 2024

સંસ્થાનું નામજિલ્લા પંચાયત કચેરી, અમદાવાદ
પોસ્ટનું નામકાયદા સલાહકાર
અરજી મોડઓફલાઈન
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ28/07/2024
સત્તાવાર વેબસાઇટ https://ahmedabaddp.gujarat.gov.in

અમદાવાદ જિલ્લા પંચાયત કચેરી ભરતી 2024

આ જાહેરાત સંદર્ભે અરજીપત્રકનો નમુનો, શેક્ષણિક લાયકાત, અનુભવ, શરતઓ તથા અન્ય વિગતોની માહિતી જિલ્લા પંચાયત, અમદાવાદની વેબસાઈટ https://ahmedabaddp.gujarat.gov.in પર ઉપલબ્ધ કરવામાં આવેલ છે. જે ડાઉનલોડ કરી અરજી કરવાની રહેશે.

ઉમેદવારે જાહેરાત પ્રસિધ્ધ થયા તારીખથી દિનં-૧૦ માં ફક્ત રજીસ્ટર પોસ્ટ એ.ડી/સ્પીડ પોસ્ટથી જિલ્લા વિકાસ અધિકારી, મહેકમ શાખા, જિલ્લા પંચાયત કચેરી, લાલદરવાજા, અમદાવાદને મોકલી આપવાની રહેશે. અરજી રૂબરૂમાં સ્વીકારવામાં આવશે નહી. આ જાહેરાત બાબત તમામ અબાધિત અધિકારો જિલ્લા વિકાસ અધિકારી,અમદાવાદ હસ્તકના રહેશે..

આ પણ વાંચો-  10 પાસ માટે પરીક્ષા વગર સીધી ભરતી, જુઓ વિગતવાર માહિતી

અમદાવાદ જિલ્લા પંચાયત કાયદા સલાહકાર ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કરવાનાં પગલાં

Gujarat Panchayat ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://ahmedabaddp.gujarat.gov.in
  • અરજીપત્રકનો નમુનો ડાઉનલોડ કરી આપેલ સરનામે જમા કરાવો.
  • અરજી મોકલવાનું સ્થળ : જિલ્લા વિકાસ અધિકારી, મહેકમ શાખા, જિલ્લા પંચાયત કચેરી, લાલદરવાજા, અમદાવાદ

Ahmedabad District Panchayat Recruitment 2024 મહત્વની તારીખો

Ahmedabad District Panchayat Recruitment 2024મહત્વપૂર્ણ તારીખો
અરજીની છેલ્લી તારીખ28/07/2024

આ પણ વાંચો-  સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2024, અરજી કરવા અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક :

ગુજરાત પંચાયત ભરતી 2024 જાહેરાતઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

અમદાવાદ જિલ્લા પંચાયત કચેરી ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ શું છે

અમદાવાદ જિલ્લા પંચાયત કચેરી ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ https://ahmedabaddp.gujarat.gov.in છે.

અમદાવાદ જિલ્લા પંચાયત કચેરી ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

અમદાવાદ જિલ્લા પંચાયત કચેરી ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ 28/07/2024 છે.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો