Kesod Nagarpalika Recruitment 2024: કેશોદ નગરપાલિકા ભરતી જાહેર,જુઓ અરજી કરવાની માહિતી

WhatsApp Join Now
Telegram Join Here

Kesod Nagarpalika Recruitment 2024 : કેશોદ નગરપાલિકા દ્વારા અગ્નિશમન સેવાના કર્મચારીઓ માટે ભરતી માટે યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

Kesod Nagarpalika Recruitment 2024

સંસ્થાનું નામકેશોદ નગરપાલિકા
પોસ્ટનું નામવિભાગીય ફાયર અધિકારી, સ્ટેશન ફાયર ઓફિસર, ફાયરમેન કમ ડ્રાઇવર
અરજી મોડઓફલાઈન
છેલ્લી તારીખ30/08/2024
અધિકૃત વેબસાઇટhttp://keshodnagarpalika.com

કેશોદ નગરપાલિકા ભરતી 2024

કેશોદ નગરપાલિકામાં અગ્નિશમન સેવાના કર્મચારીઓની ભરતી માટે ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સચિવાલય ગાંધીનગરના ઠરાવ ક્રમાંક અગન/૨૦૧૮/૭૦/વ પાર્ટ તા.૨૭/૦૯/૨૦૧૯ થી માળખુ મંજુર થયેલ છે. માન.કમિશ્રનરશ્રી મ્યુનિસિપાલીટી એડમીનીસ્ટ્રેશનની કચેરી ગાંધીનગરના હુકમ નં. કમિ.મ્યુનિ.એડી/મકમ-૧/ફા.નં.૧૬૪૨/ ફાયર મહેકમ/વશી/૭૮/૨૦૧૯ તા.૧૬/૦૧/૨૦૨૦ થી મંજુર થયેલ જગ્યાઓ માટે માન. પ્રાદેશિક કમિશ્નરશ્રી ભાવનગરના હુકમ નં. પ્રા.કમી.ન.પા./ મકમ/અગ્નિ.નિ.સે.ભરતી-બઢતીના નિયમો/સુધારો/વશી/૭૭૦/૨૦૨૧ તા.૧૫/૦૭/૨૦૨૧ થી ભરતી-બઢતીના સુધારા નિયમો મંજુર કરવામાં આવેલ છે. તેમજ માન.કમિશ્નરશ્રી, મ્યુનિસિપાલીટી એડમીનીસ્ટ્રેશનની કચેરી ગાંધીનગરના पत्र નંબર : કમિ.મ્યુનિ.એડી/મહેકમ-૧/વશી/ફાયર ભરતી/૨૦૨૦ તા.૦૮/૧૨/૨૦૨૦ થી ઉકત ફાયર ભરતીના રોસ્ટર બાબતેની સ્પષ્ટતા રજુ થયા મુજબ ફાયર વિભાગની ખાલી રહેતી જગ્યાઓ વિભાગીય ફાયર અધિકારી-૧, સ્ટેશન ફાયર ઓફિસર-૧, ફાયરમેન કમ ડ્રાઇવર-૭ ની જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવે છે.

શૈક્ષણિક લાયકાત, ટેકનીકલ લાયકાત, શારીરિક ક્ષમતા, અનુભવ તથા નિયત વય મર્યાદા ધરાવતા ઉમેદવારોએ માટે નિયત અરજી ફોર્મ ભરી તા.૩૦/૦૮/૨૦૨૪ સમય : ૧૮.૧૦ કલાક સુધીમાં R.P.A.D./સ્પીડ પોસ્ટથી અરજી કરવાની રહેશે. આ જાહેરાત અન્વયે ઉમેદવારોએ અરજી કરતાં પહેલા વિગતવાર જાહેરાત સાથે જાહેરાતની સામાન્ય જોગવાઈઓ અને અરજી કરવાની રીત અંગેની સુચનાઓ કેશોદ નગરપાલિકાની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરેલ જાહેરાતમાં વાંચી સમજી અને ત્યારબાદ જ ઉમેદવારે અરજી કરવાની રહેશે. અરજી પત્રક તથા જગ્યાની કેટેગરીની વિગતો તથા શરતો આ કચેરીની મહેકમ શાખામાંથી કચેરી સમય દરમ્યાન મળી શકશે અથવા http://keshodnagarpalika.com પરથી ડાઉનલોડ કરી શકાશે.

આ પણ વાંચો- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ફાયરમેન-કમ-ડ્રાઇવર ભરતી 2024 , અહીંથી અરજી કરો

કેશોદ નગરપાલિકા ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કરવાનાં પગલાં

Kesod Nagarpalika Bharti 2024 માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • લાયકાત અને અનુભવના પુરાવાઓ સાથે તા.૩૦/૦૮/૨૦૨૪ સમય : ૧૮.૧૦ કલાક સુધીમાં R.P.A.D./સ્પીડ પોસ્ટથી અરજી કરવાની રહેશે
  • અરજી મોકલવાનું સ્થળ : સભ્ય સચિવ પસંદગી સમિતિ અને ચીફ ઓફિસર કેશોદ નગરપાલિકા ને મોકલો

Kesod Nagarpalika Recruitment 2024 મહત્વની તારીખો

Kesod Nagarpalika Recruitment 2024મહત્વપૂર્ણ તારીખો
અરજીની છેલ્લી તારીખ30/08/2024

આ પણ વાંચો- રેલવેમાં 3317 જગ્યાઓ માટે ભરતી, ઓનલાઇન અરજી શરૂ

મહત્વપૂર્ણ લિંક :

કેશોદ નગરપાલિકા ભરતી 2024 જાહેરાતઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

કેશોદ નગરપાલિકા ભરતી 2024 માં અરજી મોકલવાનું સ્થળ કયું છે ?

કેશોદ નગરપાલિકા ભરતી 2024 માં અરજી મોકલવાનું સભ્ય સચિવ પસંદગી સમિતિ અને ચીફ ઓફિસર કેશોદ નગરપાલિકા છે.

કેશોદ નગરપાલિકા ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

કેશોદ નગરપાલિકા ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ છેલ્લી તારીખ 30/08/2024 છે.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો