Indian Navy SSC Executive Recruitment 2024: ઇન્ડિયન નેવી માં IT ઓફિસરની ભરતી, ઓનલાઈન અરજી કરો અહીંથી

WhatsApp Join Now
Telegram Join Here

Indian Navy SSC Executive Recruitment 2024 : ઇન્ડિયન નેવી દ્વારા IT ઓફિસર પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.ભરતી ની તમામ વિગતો જેવી જે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પરીક્ષા પદ્ધતિ,અરજી ફી અને અરજી કેવી રીતે કરવી સંપૂર્ણ માહિતી આ પોસ્ટ માં આપેલ છે.

Indian Navy SSC Executive Recruitment 2024

સંસ્થાનું નામઇન્ડિયન નેવી
કુલ જગ્યા18
પોસ્ટનું નામIT ઓફિસર
અરજી મોડઓનલાઈન
છેલ્લી તારીખ16/08/2024
અધિકૃત વેબસાઇટhttps://www.joinindiannavy.gov.in/

Indian Navy Bharti 2024

ઇન્ડિયન નેવી દ્વારા SSC Executive( Information Technology ) પોસ્ટ માટે ભરતી જાહેર કરવા માં આવેલ છે જેની ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે. ભરતીની તમામ વિગતો જેવી જે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પરીક્ષા પદ્ધતિ, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી સંપૂર્ણ માહિતી આ પોસ્ટ માં આપેલ છે

આ માટે ઉમેદવારોએ https://www.joinindiannavy.gov.in/વેબસાઈટ પર તા.16/08/2024 (૨૩.૫૯ કલાક સુધી) દરમ્યાન ઓનલાઈન અરજી કરવાની રહેશે.જેઓ  Indian Navy Recruitment 2024 સામે અરજી કરવા ઇચ્છતા હોય એવા ઉમેદવારોએ અંતિમ તારીખ પહેલા ઓનલાઇન અરજી કરવાની રહેશે.

આ પણ વાંચો-  સમગ્ર શિક્ષા ભરતી 2024, જુઓ ઓનલાઈન અરજી કરવા માટેની માર્ગદર્શિકા 

ઇન્ડિયન નેવી ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કઈ રીતે કરવી ?

Indian Navy Recruitment Bharti માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • ઉમેદવારોએ ઇન્ડિયન નેવી અધિકૃત વેબસાઇટની એટલે કે https://www.joinindiannavy.gov.in/ ઓપન કરો
  • ફોર્મ માં પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ જોવાનું ચુક્સો નહિ.

Indian Navy Recruitment 2024 મહત્વની તારીખો

Indian Navy Recruitment 2024મહત્વપૂર્ણ તારીખો
અરજીની છેલ્લી તારીખ16/08/2024

આ પણ વાંચો- રેલવે પેરામેડિકલ પોસ્ટ માટે ભરતી જાહેર, અહીંથી ઓનલાઈન અરજી કરો

ઉપયોગી લિંક :

ઇન્ડિયન નેવી ભરતી 2024 જાહેરાતઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

ઇન્ડિયન નેવી ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ શું છે

ઇન્ડિયન નેવી ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ https://www.joinindiannavy.gov.in/ છે.

ઇન્ડિયન નેવી ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

ઇન્ડિયન નેવી ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ 16/08/2024 છે.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો