MDM Porbandar Recruitment 2024: પોરબંદર મધ્યાહન ભોજન યોજના ભરતી જાહેર, માસિક પગાર ₹ 15000 ફીક્સ

WhatsApp Join Now
Telegram Join Here

MDM Porbandar Recruitment 2024 : પી.એમ.પોષણ યોજના (મ.ભો.યો.) પોરબંદર માં જિલ્લા પ્રોજેક્ટ કો- ઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ સુપરવાઇઝરની ૧૧ માસના કરાર આધારિત ભરતી માટે યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

MDM Porbandar Recruitment 2024

સંસ્થાનું નામપોરબંદર મધ્યાહન ભોજન યોજના
પોસ્ટનું નામજિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ.સુપરવાઇઝર
અરજી મોડઓફલાઈન
જાહેરાત પ્રસિદ્ધ તારીખ24/07/2024
છેલ્લી તારીખજાહેરાત પ્રસિધ્ધ થયાના ૧૦ દિવસમાં

પોરબંદર મધ્યાહન ભોજન યોજના ભરતી 2024

અરજી ફોર્મ, નિમણૂંક માટેની લાયકાત, અનુભવ, શરતો તેમજ કામગીરીની વિગતો જીલ્લા પુરવઠા અધિકારી, પી.એમ.પોષણ યોજના (મધ્યાહન ભોજન યોજના, કલેકટર કચેરી, ફર્સ્ટ ફ્લોર, રૂમ નં.૧૧૦, જિલ્લા સેવા સદન-૧, એરપોર્ટ સામે, પહેલો માળ, પરથી મેળવી શકાશે.

આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જીલ્લા પુરવઠા અધિકારી, પી.એમ.પોષણ યોજના (મ.ભો.યો.) કલેક્ટર કચેરી, પોરબંદરના નોટીસ બોર્ડ ઉપર મુકવામાં આવશે. મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યુ/પ્રમાણપત્રોની ચકાસણી માટે જીલ્લા પુરવઠા અધિકારી, પી.એમ.પોષણ (મ.ભો.યો.) યોજનાની કચેરી દ્વારા લેખિત/ઇ-મેઇલ દ્વારા જણાવવામાં આવશે.

આ પણ વાંચો-  10 પાસ માટે પરીક્ષા વગર સીધી ભરતી, જુઓ વિગતવાર માહિતી

પોરબંદર મધ્યાહન ભોજન યોજના ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કરવાનાં પગલાં

MDM Porbandar Bharti 2024 માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • જાહેરાત પ્રસિધ્ધ થયાના ૧૦ દિવસમાં અરજી રૂબરૂમાં, સાદી ટપાલથી કે રજિસ્ટર્ડ પોસ્ટ એ.ડી./સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે.
  • અરજી મોકલવાનું સ્થળ : જીલ્લા પુરવઠા અધિકારી, પી.એમ.પોષણ યોજના (મધ્યાહન ભોજન યોજના, કલેકટર કચેરી, ફર્સ્ટ ફ્લોર, રૂમ નં.૧૧૦, જિલ્લા સેવા સદન-૧, એરપોર્ટ સામે, પહેલો માળ.
  • નિયત સમયબાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહિ. અરજી કરતાં પહેલા ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, અનુભવ, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ/માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી.

MDM Porbandar Recruitment 2024 મહત્વની તારીખો

MDM Porbandar Recruitment 2024મહત્વપૂર્ણ તારીખો
જાહેરાત પ્રસિદ્ધ તારીખ24/07/2024
અરજીની છેલ્લી તારીખજાહેરાત પ્રસિધ્ધ થયાના ૧૦ દિવસમાં

આ પણ વાંચો-  સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2024, અરજી કરવા અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક :

પોરબંદર મધ્યાહન ભોજન યોજના ભરતી 2024 જાહેરાતઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

પોરબંદર મધ્યાહન ભોજન યોજના ભરતી 2024 માં અરજી મોકલવાનું સ્થળ કયું છે ?

પોરબંદર મધ્યાહન ભોજન યોજના ભરતી 2024 માં અરજી મોકલવાનું સ્થળ જીલ્લા પુરવઠા અધિકારી, પી.એમ.પોષણ યોજના (મધ્યાહન ભોજન યોજના, કલેકટર કચેરી, ફર્સ્ટ ફ્લોર, રૂમ નં.૧૧૦, જિલ્લા સેવા સદન-૧, એરપોર્ટ સામે, પહેલો માળ. છે.

પોરબંદર મધ્યાહન ભોજન યોજના ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

પોરબંદર મધ્યાહન ભોજન યોજના ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ છેલ્લી તારીખ જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી દિન-10 સુધીમાં છે. ( જાહેરાત પ્રસિદ્ધ તારીખ 24/07/2024 )

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો