State Bank of India Recruitment 2024: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ભરતી જાહેર, અહીંથી અરજી કરી દો

WhatsApp Join Now
Telegram Join Here

State Bank of India Recruitment 2024: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 195 વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.ભરતી ની તમામ વિગતો જેવી જે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પરીક્ષા પદ્ધતિ,અરજી ફી અને અરજી કેવી રીતે કરવી સંપૂર્ણ માહિતી આ પોસ્ટ માં આપેલ છે.

State Bank of India Recruitment 2024

સંસ્થાનું નામસ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
અરજી મોડઓનલાઈન
છેલ્લી તારીખ08/08/2024
અધિકૃત વેબસાઇટhttps://sbi.co.in/web/careers/current-openings

State Bank of India Bharti 2024

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના દ્વારા 195 વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરવા માં આવેલ છે જેની ઉમેદવારો પાસેથી ઓફલાઈન અરજી મંગાવવામાં આવેલ છે. ભરતીની તમામ વિગતો જેવી જે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પરીક્ષા પદ્ધતિ, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી સંપૂર્ણ માહિતી આ પોસ્ટ માં આપેલ છે

આ માટે ઉમેદવારોએ https://sbi.co.in/web/careers/current-openings વેબસાઈટ પર તા.08/08/2024 (૨૩.૫૯ કલાક સુધી) દરમ્યાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે. જે અંગેની વિગતવાર જાહેરાત ની વેબસાઈટ https://sbi.co.in/web/careers/current-openings પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.જેઓ  State Bank of India Bharti 2024 સામે અરજી કરવા ઇચ્છતા હોય એવા ઉમેદવારોએ અંતિમ તારીખ પહેલા ઓનલાઇન અરજી કરવાની રહેશે.

આ પણ વાંચો- વડોદરા મહાનગરપાલિકા ભરતીની જાહેરાત, અરજી કરવાની છેલ્લી તારીખ 06 ઓગસ્ટ 2024

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કઈ રીતે કરવી ?

State Bank of India Bharti માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • ઉમેદવારોએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અધિકૃત વેબસાઇટની એટલે કે https://sbi.co.in/web/careers/current-openings ઓપન કરો
  • Current Opening શોધો અને પછી Apply વિકલ્પ પર ક્લિક કરો.
  • ફોર્મ માં પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ જોવાનું ચુક્સો નહિ.

State Bank of India Recruitment 2024 મહત્વની તારીખો

ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ 06/08/2024

આ પણ વાંચો- ગુજરાત પંચાયત ભરતી જાહેર, માસિક વેતન ₹ 60000

ઉપયોગી લિંક :

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જાહેરાત 2024 Notification – 1 : Click Here
 Notification – 2 : Click Here
 Notification – 3 : Click Here
ઓનલાઇન અરજી કરોADVERTISEMENT NO: CRPD/SCO/2024-25/09
ADVERTISEMENT NO: CRPD/SCO/2024-25/12
ADVERTISEMENT NO: CRPD/SCO/2024-25/13
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ શું છે

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ https://bankofmaharashtra.in/ છે.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ 06/08/2024 છે.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો