GACL Recruitment 2024: ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ- GACL દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરી છે,તમે ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત,વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે માહિતી આ પોસ્ટમાં આપવામાં આવેલ છે.
GACL Recruitment 2024
સંસ્થાનું નામ | ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ – GACL |
પોસ્ટનું નામ | વિવિધ પોસ્ટ |
અરજી મોડ | ઓનલાઈન |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 27/07/2024 |
સત્તાવાર વેબસાઇટ | https://gacl.com |
ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ ભરતી 2024
ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ, GACL દ્વારા વિવિધ પોસ્ટ માટે જગ્યાઓ ભરવા માટે લાયક ઉમેદવારો પાસેથી GACL ની વેબસાઈટ પર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે.
આ માટે ઉમેદવારોએ https://gaclportal.gacl.co.in/menuas/hrportal/#b વેબસાઈટ પર તા.૧૮ ૦૭/૨૦૨૪ થી તા.૨૭/૦૭/૨૦૨૪ (૨૩.૫૯ કલાક સુધી) દરમ્યાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે. જે અંગેની વિગતવાર જાહેરાત ની વેબસાઈટ https://gacl.com/ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.જેઓ Gujarat Alkalies and Chemicals Limited Bharti 2024 સામે અરજી કરવા ઇચ્છતા હોય એવા ઉમેદવારોએ અંતિમ તારીખ પહેલા ઓનલાઇન અરજી કરવાની રહેશે.
આ પણ વાંચો- 10 પાસ માટે પરીક્ષા વગર સીધી ભરતી, જુઓ વિગતવાર માહિતી
GACL ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કરવાનાં પગલાં
Gujarat Alkalies and Chemicals Limited ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.
- સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gaclportal.gacl.co.in/menuas/hrportal/#b
- Current Opening શોધો અને પછી Apply વિકલ્પ પર ક્લિક કરો.
- ફોર્મ માં પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
- ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
- એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ જોવાનું ચુક્સો નહિ.
આ પણ વાંચો- બેંકોમાં આવી ક્લાર્કની ભરતીની જાહેરાત, જુઓ ભરતી અંગે તમામ વિગત
GACL Recruitment 2024 મહત્વની તારીખો
GACL Recruitment 2024 | મહત્વપૂર્ણ તારીખો |
અરજી ફોર્મ શરુ તારીખ | 18/07/2024 |
અરજીની છેલ્લી તારીખ | 27/07/2024 |
મહત્વપૂર્ણ લિંક :
GACL ભરતી 2024 જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં જોડાઓ |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ શું છે
ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ https://gacl.com/# છે.
ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?
ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ 27/07/2024 છે.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..