GPSC Recruitment 2024: ગુજરાત જાહેર સેવા આયોગમાં 172 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો કેવી રીતે કરવી અને પગાર ધોરણ

WhatsApp Join Now
Telegram Join Here

GPSC Recruitment 2024: ગુજરાત જાહેર સેવા આયોગ ( GPSC ) દ્વારા 172 પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.ભરતી ની તમામ વિગતો જેવી જે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પરીક્ષા પદ્ધતિ , અરજી ફી અને અરજી કેવી રીતે કરવી સંપૂર્ણ માહિતી આ પોસ્ટ માં આપેલ છે.

GPSC Recruitment 2024

સંસ્થાનું નામગુજરાત જાહેર સેવા આયોગ ( GPSC )
કુલ જગ્યા172
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
અરજી મોડઓનલાઈન
છેલ્લી તારીખ22/07/2024
અધિકૃત વેબસાઇટhttps://gpsc.gujarat.gov.in/

GPSC Bharti 2024

ગુજરાત જાહેર સેવા આયોગ ( GPSC ) દ્વારા કુલ 172 વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરવા માં આવેલ છે જેની ઉમેદવારો પાસેથી GPSC OJAS પોર્ટલ વેબસાઈટ પર ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે. ભરતી ની તમામ વિગતો જેવી જે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પરીક્ષા પદ્ધતિ , અરજી ફી અને અરજી કેવી રીતે કરવી સંપૂર્ણ માહિતી આ પોસ્ટ માં આપેલ છે

આ માટે ઉમેદવારોએ https://gpsc-ojas.gujarat.gov.in પરથી તારીખ 22/07/2024 દરમિયાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે. આ OJAS GPSC Bharti 2024 માં ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 22-07-2024 છે.

આ પણ વાંચો- SSC CGL Recruitment 2024: ગ્રેજયુએટ ઉમેદવારો માટે ભરતી જાહેર, અહીંથી અરજી કરો

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કઈ રીતે કરવી ?

Gujarat Public Service Commission Bharti માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • ઉમેદવારોએ સ્ટાફ સિલેક્શન કમિશન અધિકૃત વેબસાઇટની એટલે કે https://gpsc-ojas.gujarat.gov.in ઓપન કરો
  • પછી Apply વિકલ્પ પર ક્લિક કરો.
  • ફોટો અને સહી અપલોડ કરો
  • માં માંગેલ તમામ વિગતો ભરો સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ભરો.
  • ભરાય ગયેલ ફોર્મ ની એપ્લિકેશન ફોર્મ ની પ્રિન્ટ કાઢી લો

GPSC Recruitment 2024 મહત્વની તારીખો

ફોર્મ ની છેલ્લી તારીખજુલાઈ 22, 2024

આ પણ વાંચો- ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટીમાં ભરતી જાહેર, અરજી કરવાની સંપૂર્ણ માહિતી

ઉપયોગી લિંક :

GPSC જાહેરાત 2024અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

GPSC ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ શું છે

GPSC ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ https://gpsc.gujarat.gov.in/ છે.

GPSC ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

GPSC ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ 22 જુલાઈ 2024 છે.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો