SSA Recruitment 2024: સમગ્ર શિક્ષા ગુજરાત ધ્વારા સંચાલિત બોઈઝ હોસ્ટેલ માટે ૧૧ માસ કરાર આધારિત કામગીરી કરાર માટેની જાહેરાત કરવામાં આવી છે.ભરતી ની તમામ વિગતો જેવી જે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પરીક્ષા પદ્ધતિ,અરજી ફી અને અરજી કેવી રીતે કરવી સંપૂર્ણ માહિતી આ પોસ્ટ માં આપેલ છે.
SSA Recruitment 2024
સંસ્થાનું નામ | સમગ્ર શિક્ષા |
પોસ્ટનું નામ | વિવિધ પોસ્ટ |
કુલ જગ્યાઓ | 126 |
અરજી મોડ | ઓનલાઈન |
છેલ્લી તારીખ | 07/08/2024 |
અધિકૃત વેબસાઇટ | www.ssagujarat.org |
SSA Bharti 2024
સમગ્ર શિક્ષા ગુજરાત (SSA) દ્વારા વોર્ડન (ગૃહપતિ) (નિવાસી)ફકત પુરૂષ ઉમેદવાર , આસિસ્ટન્ટ વોર્ડન (મદદનીશ ગૃહપતિ) (નિવાસી)ફકત પુરૂષ ઉમેદવાર, હિસાબનીશ (બીન નિવાસી) મહિલા/પુરૂષ ઉમેદવાર, હિસાબનીશ (બીન નિવાસી) ફકત મહિલા ઉમેદવાર (કેજીબીવી માટે) પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવેલ છે.
ઓનલાઈન અરજી કરવા માટેની આવશ્યક લાયકાત, અરજી કરવાની રીત, ભરતીના નિયમો અને શરતોની સૂચના/માર્ગદર્શિકા વેબસાઈટ ઉપર મૂકવામાં આવેલ છે. જેને વાંચીને અરજી કરવાની રહેશે. ઉમેદવારે અરજી જે જિલ્લા અને જે જગ્યા માટે કરેલ હશે તે જ માન્ય ગણાશે. ઉમેદવારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ કરી, પોતાની પાસે રાખવાની રહેશે. પ્રમાણપત્રોની ચકાસણી દરમ્યાન આ પ્રિન્ટ આઉટ, તેમજ નિયત લાયકાતના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ અને અસલ પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે.
આ પણ વાંચો- ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ માર્કસ 2024,જુઓ કઈ તારીખે જાહેર થશે
સમગ્ર શિક્ષા ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કઈ રીતે કરવી ?
Samagra Shiksha Bharti 2024 માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.
- ઉમેદવારોએ સમગ્ર શિક્ષા (SSA) અધિકૃત વેબસાઇટની એટલે કે www.ssagujarat.org ઓપન કરો
- Recruitment પર કિલક કરી, કરવાની રહેશે
- ફોર્મ માં પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
- ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
- એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ જોવાનું ચુક્સો નહિ.
SSA Recruitment 2024 મહત્વની તારીખો
SSA Recruitment 2024 | મહત્વપૂર્ણ તારીખો |
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 07/08/2024 |
આ પણ વાંચો- પ્રોબેશનરી ઓફિસર પોસ્ટ માટે આવી ભરતી, જાણો પગાર સુધીની સંપૂર્ણ માહિતી
ઉપયોગી લિંક :
SSA ભરતી 2024 જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં જોડાઓ |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
સમગ્ર શિક્ષા ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ શું છે
સમગ્ર શિક્ષા ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ www.ssagujarat.org છે.
સમગ્ર શિક્ષા ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?
સમગ્ર શિક્ષા ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ 07/08/2024 છે.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..