Sargava Kheti Sahay Yojana 2024: ગુજરાત રાજયના ખેડૂતોને બાગાયતી યોજના હેઠળ સરગવાની ખેતીમાં સહાય યોજના 2024 માટે માહિતી મુકવામાં આવી છે, જેમાં ખેડૂતોને સરગવાની ખેતી સહાય યોજનાની માહિતી આપવામાં આવેલ છે. આ યોજનાઓ લાભ કઈ રીતે લેવો તેમજ કયા કયા ડોકયુમેન્ટ ની જરૂર પડશે એની સંપૂણ માહિતી આપેલ છે.
Sargava Kheti Sahay Yojana 2024
યોજનાનું નામ | સરગવાની ખેતીમાં સહાય યોજના 2024 |
વિભાગનું નામ | ખેતી નિયામકશ્રીની કચેરી, ગુજરાત રાજ્ય |
અરજી કરવાની છેલ્લી તારીખ | 15 મી ઓગસ્ટ 2024 |
અરજી કરવાનો પ્રકાર | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઇટ | https://ikhedut.gujarat.gov.in/ |
ખેડૂતોને સરગવાની ખેતીમાં સહાય આપવાની યોજના દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર નોટિફિકેશન બહાર પાડ્યું છે ઓનલાઇન અરજી 16-07-2024 થીશરૂ થઈ ગયેલ છે, જેઓ સરગવાની ખેતીમાં સહાય યોજના 2024 સામે અરજી કરવા ઇચ્છતા હોય તેઓ ઓનલાઈન અરજી શેડ્યૂલ દરમિયાન ઓનલાઈન અરજી કરવા માટે,જરૂરી ડોકયુમેન્ટ, ઓનલાઈન અરજી ફોર્મ અને અન્ય વિગતો નીચે દર્શાવેલ લિંક માં આપેલ છે.
સરગવાની ખેતી યોજના પાત્રતા
પ્લાંન્ટીંગ મટીરીયલ માટે NHB દ્વારા એક્રીડીએશન/કૃષિ યુનિ./ બાગાયત ખાતાની નર્સરીઓમાંથી પ્લાંટીંગ મટીરીયલ ખરીદ કરવાનું રહેશે. • રાજ્યમાં પુરતા પ્રમાણમાં NHB દ્વારા નર્સરીનું એક્રીડીએશન ના થાય ત્યાં સુધી ખેડુતો પોતાની પસંદગીનું સારી ગુણવત્તાવાળુ પ્લાંટીંગ મટીરીયલ્સ નર્સરીમાંથી મેળવી વાવેતર કરે તો તેઓને સહાય મળવાપાત્ર રહેશે.
સરગવાની ખેતીમાં સહાય યોજના ડોકયુમેંટ નું લિસ્ટ
- જાતિનો દાખલો (સક્ષમ અધિકારી દ્વારા) (ફક્ત અનુસુચિત જાતિ / અનુસુચિત જનજાતિ માટે) (લાગુ પડતું હોય તો)
- સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર (ફક્ત દિવ્યાંગો માટે) (લાગુ પડતું હોય તો)
- જમીનની વિગત ૭/૧૨ તથા ૮-અ ની નકલ
- આધારકાર્ડ ની નકલ
- બેન્ક પાસબુકની નકલ અને રદ કરેલ ચેક
- વન અધિકાર પત્ર ધરાવતા હોય તો તેની નકલ (લાગુ પડતું હોય તો)
- સમંતિ પત્રક (સંયુક્ત નામે જમીન ધરાવતા ભાગીદારો માટે ) (લાગુ પડતું હોય તો)
આ પણ વાંચો- ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક ભરતી 2024, ઓનલાઇન અરજી કરો અહીંથી
Sargava Kheti Sahay Yojana 2024 માટે ઓનલાઇન અરજી કરવાનાં પગલાં
Sargava Kheti Sahay Yojana 2024 માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.
- સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://ikhedut.gujarat.gov.in/
- અરજી કરો ઓનલાઈન વિકલ્પ પર ક્લિક કરો.
- સરગવાની ખેતીમાં સહાય શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
- ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ કાઢી અરજી અને યોજનાને અનુરૂપ દસ્તાવેજો સ્કેન કરી પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે અથવા અરજીમાં દર્શાવેલ કચેરી ખાતે રજૂ કરવાના રહેશે.
- ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.
આ પણ વાંચો- મહિલા તાલીમાર્થીઓને સ્ટાઇપેંડ યોજના 2024, પ્રતિ દિન 250 રૂપિયા મળશે
Sargava Kheti Sahay Yojana 2024 મહત્વની તારીખો
Sargava Kheti Sahay Yojana 2024 | મહત્વપૂર્ણ તારીખો |
અરજીની છેલ્લી તારીખ | 15/08/2024 |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
સરગવાની ખેતીમાં સહાય યોજના 2024 સત્તાવાર વેબસાઇટ શું છે ?
સરગવાની ખેતીમાં સહાય યોજના 2024 સત્તાવાર વેબસાઇટ. https://ikhedut.gujarat.gov.in/ છે.
સરગવાની ખેતીમાં સહાય યોજના 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?
સરગવાની ખેતીમાં સહાય યોજના 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ 15/08/2024 છે.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..