RBI Recruitment 2024 : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ગ્રેડ 2 ઓફિસર પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.ભરતી ની તમામ વિગતો જેવી જે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પરીક્ષા પદ્ધતિ,અરજી ફી અને અરજી કેવી રીતે કરવી સંપૂર્ણ માહિતી આ પોસ્ટ માં આપેલ છે.
RBI Recruitment 2024
સંસ્થાનું નામ | રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા |
કુલ જગ્યા | 94 |
પોસ્ટનું નામ | ગ્રેડ 2 ઓફિસર |
અરજી મોડ | ઓનલાઈન |
છેલ્લી તારીખ | 16/08/2024 |
અધિકૃત વેબસાઇટ | https://rbi.org.in/ |
RBI Bharti 2024
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ગ્રેડ 2 ઓફિસર પોસ્ટ માટે ભરતી જાહેર કરવા માં આવેલ છે જેની ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે. ભરતીની તમામ વિગતો જેવી જે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પરીક્ષા પદ્ધતિ, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી સંપૂર્ણ માહિતી આ પોસ્ટ માં આપેલ છે
આ માટે ઉમેદવારોએ https://ibpsonline.ibps.in/rbiojun24/ વેબસાઈટ પર તા.16/08/2024 (૨૩.૫૯ કલાક સુધી) દરમ્યાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે અંગેની વિગતવાર જાહેરાત ની વેબસાઈટ https://rbi.org.in/ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.જેઓ RBI Recruitment 2024 સામે અરજી કરવા ઇચ્છતા હોય એવા ઉમેદવારોએ અંતિમ તારીખ પહેલા ઓનલાઇન અરજી કરવાની રહેશે.
આ પણ વાંચો- સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ભરતી જાહેર, અહીંથી અરજી કરી દો
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કઈ રીતે કરવી ?
Reserve Bank of India Recruitment Bharti માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.
- ઉમેદવારોએ રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ અધિકૃત વેબસાઇટની એટલે કે https://rbi.org.in/ ઓપન કરો
- https://ibpsonline.ibps.in/rbiojun24/ વેબસાઈટ પર Apply વિકલ્પ પર ક્લિક કરો.
- ફોર્મ માં પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
- ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
- એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ જોવાનું ચુક્સો નહિ.
RBI Recruitment 2024 મહત્વની તારીખો
RBI Recruitment 2024 | મહત્વપૂર્ણ તારીખો |
અરજીની છેલ્લી તારીખ | 16/08/2024 |
આ પણ વાંચો- નગરપાલિકાઓમાં ભરતી જાહેર, જુઓ અરજી કેવી રીતે કરશો
ઉપયોગી લિંક :
RBI ભરતી 2024 જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં જોડાઓ |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ શું છે
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ https://rbi.org.in/ છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ16/08/2024 છે.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..