PM Ujjwala Yojana 2.0: ગ્રામીણ અને વંચિત પરિવારોને એલપીજી ઇંધણ આપવા માટે એક યોજના જાહેર કરી હતી જેનું નામ ‘પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0’ (PMUY) . જેઓ PM Ujjwala Yojana 2024 સામે અરજી કરવા ઇચ્છતા હોય તેઓ ઓનલાઈન અરજી કરવા માટે,જરૂરી ડોકયુમેન્ટ, ઓનલાઈન અરજી ફોર્મ અને અન્ય વિગતો નીચે દર્શાવેલ લિંક માં આપેલ છે.
PM Ujjwala Yojana 2.0
યોજનાનું નામ | પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 |
યોજના શરૂ તારીખ | 1લી મે 2016 |
યોજનાનો લાભ | ગેસ કનેક્શન ફ્રી |
અરજી પ્રકાર | ઓનલાઇન |
ઓફિસિયલ વેબસાઇટ | https://www.pmuy.gov.in/gu/ |
ભારત સરકાર દ્વારા વર્ષ 2016 માં ગ્રામીણ અને વંચિત પરિવારોને એલપીજી ઇંધણ આપવા માટે એક યોજના જાહેર કરી હતી જેનું નામ ‘પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0’ (PMUY) હતું, આ યોજના નો મુખ્ય હેતુ મહિલાઓ રસોઈ બનાવવા ઇંધણ તરીકે લાકડાં, કોલસો, ગોબરની કેક વગેરેનો ઉપયોગ કરતી હતી . જે ગ્રામીણ મહિલાઓના સ્વાસ્થ્ય તેમજ પર્યાવરણ પર હાનિકારક હતું.
આ પણ વાંચો- એક લાખ સુધીની લોન, વ્યાજદર નહીં, ગેરંટીપણ નહીં: ખાસ મહિલાઓ, અમૂલ્ય તક જવા ના દેશો
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- રેશન કાર્ડ મુજબ કુટુંબ રચના/સ્વ-ઘોષણા પ્રમાણિત કરતો દસ્તાવેજ
- આધાર દસ્તાવેજ
- સરનામાનો પુરાવો
- બેંક એકાઉન્ટ નંબર અને IFSC
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ લેવા લાયકાતના ધોરણ
- નીચેનામાંથી કોઈપણ કેટેગરીની પુખ્ત મહિલા. .
- SC પરિવારો અને ST પરિવારો
- અરજદારની ઉંમર 18 વર્ષની હોવી જોઈએ.
- એક જ ઘરમાં અન્ય કોઈ એલપીજી કનેક્શન ન હોવા જોઈએ.
PM Ujjwala Yojana 2.0 માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરશો
PM Ujjwala Yojana 2024 માટે અરજી કરવા માંગતા અરજદાર લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.
- આ યોજના માટે અરજી કરવા નીચે આપેલ લિંક પર ક્લિક કરી શકાશે. https://www.pmuy.gov.in/gu/
- ઓનલાઈન અરજી કરી દીધા પછી અરજીની પ્રિન્ટ લઈ અરજી મેળવી આ ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.
આ પણ વાંચો- બ્યુટી પાર્લર અને અન્ય ધંધા માટે સાધન સહાય યોજના, ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
મહત્વપૂર્ણ લિંક :
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 | અહીં ક્લિક કરો |
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના કનેક્શન માટે અરજી કરો | અહીં ક્લિક કરો |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 સત્તાવાર વેબસાઇટ શું છે ?
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 સત્તાવાર વેબસાઇટ https://www.pmuy.gov.in/gu/ છે.
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 માં અરજી કઈ રીતે કરવાની રહેશે ?
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 નો લાભ લેવા તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે