OJAS Bharti 2024 : ઓજસ ભરતી 2024 : ગુજરાત રાજ્યમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી દરેક ભરતી માટે ઓનલાઇન જોબ એપ્લિકેશન સિસ્ટમ જેને ઓજસ પોર્ટલ કહેવામાં આવે છે જેમાં દરેક ભરતી ની માહિતી મુકવામાં આવતી હોઈ છે.
OJAS Bharti 2024
ભરતી સંસ્થા | ઓનલાઇન જોબ એપ્લિકેશન સિસ્ટમ – OJAS |
ભરતી સ્થળ | ગુજરાત |
ભરતી પ્રકાર | સરકારી ભરતી |
Official Website | Ojas Bharti 2024 |
ઓજસ ભરતી 2024
OJAS પોર્ટલ પર સમયાંતરે નવી ભરતી આવતી હોઈ છે જેમાં પોલીસ ભરતી, ગૌણ સેવા ભરતી, વિવિધ નગરપાલિકા મહા નગરપાલિકા ભરતી , તેમજ જિલ્લાઓની ભરતીઆ પોર્ટલ પર મુકવામાં આવે છે. જેથી ઉમેદવારોને એક જ પોર્ટલ પર ભરતી ની તમામ માહિતી મળી રહે.
આ પણ વાંચો- ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ એડીશનલ ફાઈનલ સિલેક્શન લિસ્ટ જાહેર, અહીંથી ચેક કરો તમારું નામ
ઓજસ કોલ લેટર ડાઉનલોડ
તમે ઓજસ પોર્ટલ થી ભરતી માં અરજી કરી હતી એની તબક્કા વાર પરીક્ષા આવતી હોઈ છે જે માટે તમારે કોલ લેટર ની જરૂર પડતી હોઈ એ માટે ઓજસ કોલ લેટર ડાઉનલોડ કરવા તમારે આ જ પોર્ટલ ની વિઝિટ કરવી પડતી હોઈ છે, જેથી તમે તમારું પરીક્ષાનું સ્થળ ની માહિતી મેળવી શકો.
OJAS વન ટાઈમ રજીસ્ટ્રેશન – OTR
આ પોર્ટલની એક ખાસિયત એ છે કે તમારે એક જ વખત તમારું રજીસ્ટ્રેશન કરવાનું રહેતું હોઈ છે જેના OTR નંબર દ્વારા તમે ભવિષ્યમાં આવતી ભરતી માં આ OTR નંબર થી ફોર્મ ભરી શકો શકો છે જેથી તમારે વારે વારે તમારી માહિતી આપવાની રહેતી નથી.