Modasa Nagarpalika Recruitment 2024: મોડાસા નગરપાલિકામાં ભરતી જાહેર, અરજી કરવાની છેલ્લી તારીખ 12 ઓગસ્ટ 2024

WhatsApp Join Now
Telegram Join Here

Modasa Nagarpalika Recruitment 2024: મોડાસા નગરપાલિકા દ્વારા ડિસ્ટ્રીકટ ફાયર ઓફિસર, સ્ટેશન ફાયર ઓફિસર, ડ્રાઇવર ગઇવર કમ પંપ ઓપરેટર, ફાયરમેન કમ ડ્રાઇવર પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.ભરતી ની તમામ વિગતો જેવી જે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પરીક્ષા પદ્ધતિ,અરજી ફી અને અરજી કેવી રીતે કરવી સંપૂર્ણ માહિતી આ પોસ્ટ માં આપેલ છે.

Modasa Nagarpalika Recruitment 2024

સંસ્થાનું નામમોડાસા નગરપાલિકા
પોસ્ટનું નામડિસ્ટ્રીકટ ફાયર ઓફિસર, સ્ટેશન ફાયર ઓફિસર, ડ્રાઇવર ગઇવર કમ પંપ ઓપરેટર, ફાયરમેન કમ ડ્રાઇવર
અરજી મોડઆર.પી.એ.ડી / સ્પીડ પોસ્ટથી
છેલ્લી તારીખ12/08/2024
અધિકૃત વેબસાઇટhttps://enagar.gujarat.gov.in

Modasa Nagarpalika Bharti 2024

મોડાસા નગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓની ભરતી માટે ગુજરાત સરકાર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગરના ઠરાવ ક્રમાંક : અગ અગન-૧૦૨૦૧૮-૭૦-વ પાર્ટ તા.૨૭/૦૯/૨૦૧૯ થી મંજુર થયેલ ફાયર વિભાગની નવિન કુલ-૨૧ જગ્યા તથ થા રાજય અગ્નિ નિવારણ સેવાઓની કચેરી, ગાંધીનગરના પત્ર ક્રમાંક : સફસ/ફન-૧૪૯/૭૧૩/૨૦૨૧ તા.૩૦/૦૩ /૦૩/૨૦૨૧ મહેકમ મંજુર થયેલ છે.

જે મહેકમમાંથી ડિસ્ટ્રીકટ ફાયર ઓફિસર-૧, સ્ટેશન ફાયર ઓફિસર-૧, ડ્રાઇવર ગઇવર કમ પંપ ઓપરેટર-૩ ફાયરમેન કમ ડ્રાઇવર-૦૯ મળી કુલ-૧૪ (ચૌદ) જગ્યાઓની ભરતી માટે નિયત શૈક્ષણિક લાયકાત, ટેકનીકલ લાયકાત, શારિરીક ક્ષમતા, અનુભવ તથા નિયત વય મર્યાદા ધરાવતા ઉમેદવાર ગારો પાસેથી અરજીપત્રકો મંગાવવામાં આવે છે. અરજીપત્રક તથા જગ્યાની વિગતો અને શરતો નગરપાલિકાના સીવીક સેન્ટર /નગરપાલિકાની મહેકમ શાખામાંથી ઓફીસ સમય દરમ્યાન મળી શકશે અથવા https://enagar.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.

આ પણ વાંચો- વડોદરા મહાનગરપાલિકા ભરતીની જાહેરાત, અરજી કરવાની છેલ્લી તારીખ 06 ઓગસ્ટ 2024

મોડાસા નગરપાલિકા ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કઈ રીતે કરવી ?

Modasa Nagarpalika Bharti માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • ઉમેદવારોએ મોડાસા નગરપાલિકા અધિકૃત વેબસાઇટની એટલે કે https://enagar.gujarat.gov.in ઓપન કરો
  • તમારી એપ્લિકેશન અને જરૂરી ડોકયુમેન્ટ રજીસ્ટર એડી / સ્પીડ પોસ્ટ થી જાહેરાત માં આપેલ સરનામાં પર તારીખ 12/08/2024 સુધી માં મોકલવાની રહેશે.
  • અરજી મોકલવાનું સ્થળ : મોડાસા નગરપાલિકા કચેરી

Modasa Nagarpalika Recruitment 2024 મહત્વની તારીખો

ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ ઓગસ્ટ 12, 2024

આ પણ વાંચો- ગુજરાત પંચાયત ભરતી જાહેર, માસિક વેતન ₹ 60000

ઉપયોગી લિંક :

મોડાસા નગરપાલિકા જાહેરાત 2024અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

મોડાસા નગરપાલિકા ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ શું છે

મોડાસા નગરપાલિકા ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ https://enagar.gujarat.gov.in છે.

મોડાસા નગરપાલિકા ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

મોડાસા નગરપાલિકાભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ 12 ઓગસ્ટ 2024 છે.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો