રાજ્યની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે ગોડાઊન બનાવવા સહાય: ગુજરાત રાજ્ય દ્વારા દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે ગોડાઉન બનાવવા સહાય યોજના 2024 માટે માહિતી મુકવામાં આવી છે, જેમાં દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે ગોડાઉન બનાવવા યોજના ની માહિતી આપવામાં આવેલ છે. આ યોજનાઓ લાભ કઈ રીતે લેવો તેમજ કયા કયા ડોકયુમેન્ટ ની જરૂર પડશે એની સંપૂણ માહિતી આપેલ છે.
દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે ગોડાઊન બનાવવા સહાય યોજના 2024
યોજનાનું નામ | દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે ગોડાઊન બનાવવા સહાય યોજના 2024 |
વિભાગનું નામ | ખેતી નિયામકશ્રીની કચેરી, ગુજરાત રાજ્ય |
અરજી કરવાની છેલ્લી તારીખ | 24 જુલાઈ 2024 |
સ્માર્ટફોનની ખરીદ સહાય | ૫૦% ની મર્યાદામાં. વધુમાં વધુ રૂ. ૫,૦૦,૦૦૦/- |
અરજી કરવાનો પ્રકાર | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઇટ | https://ikhedut.gujarat.gov.in/ |
ખેડૂતોને દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે ગોડાઉન બનાવવા સહાય આપવાની યોજના દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર નોટિફિકેશન બહાર પાડ્યું છે ઓનલાઇન અરજી 15-06-2024 થીશરૂ થઈ ગયેલ છે, જેઓ દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે ગોડાઉન બનાવવા સહાય યોજના 2024 સામે અરજી કરવા ઇચ્છતા હોય તેઓ ઓનલાઈન અરજી શેડ્યૂલ દરમિયાન ઓનલાઈન અરજી કરવા માટે,જરૂરી ડોકયુમેન્ટ, ઓનલાઈન અરજી ફોર્મ અને અન્ય વિગતો નીચે દર્શાવેલ લિંક માં આપેલ છે.
દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે ગોડાઊન બનાવવા જોડાણ (અરજી સાથે)
- બચત ખાતા બેન્ક પાસબુક અથવા રદ કરેલ ચેક (લાગુ પડતું હોય તો)
- મંડળી પાસે ફેડરેશન દ્વારા માન્ય પ્લાન મુજબની જમીન હોવાનો આધાર (ફક્ત દૂધઘર અને ગોડાઉન માટે જ) (લાગુ પડતું હોય તો)
- ડેરી સંઘનાં એમ.ડી.નું પુન: લાભ ન મેળવવા / સમાન હેતું વાળી અન્ય કોઇ યોજનામાં લાભ ન મેળવ્યાં અંગેનુ પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
- લાભાર્થી મંડળીએ દૂધઘર/ગોડાઉનની સ્થાપના ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને નક્કી કરેલ આદર્શ દૂધઘરની ડિઝાઈન મુજબ કરવાની રહેશે. યોજનાના જીલ્લા વાર લક્ષ્યાંક માટે નીચે ક્લિક કરો
આ પણ વાંચો- ઘરે બેઠા 5 લાખ રૂપિયાનું હેલ્થ કાર્ડ બનાવો, અહીંથી અરજી કરો
આ પણ જુઓ:- લેપટોપ ખરીદવા માટે ઓનલાઇન ફોર્મ શરુ, વાંચો સંપૂર્ણ માહિતી અહીં ક્લિક કરી
Milk Godown Sahay Yojana 2024 માટે ઓનલાઇન અરજી કરવાનાં પગલાં
Milk Godown Sahay Yojana 2024 માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.
- સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://ikhedut.gujarat.gov.in/
- અરજી કરો ઓનલાઈન વિકલ્પ પર ક્લિક કરો.
- દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે ગોડાઊન સહાય શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
- ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ કાઢી અરજી અને યોજનાને અનુરૂપ દસ્તાવેજો સ્કેન કરી પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે અથવા અરજીમાં દર્શાવેલ કચેરી ખાતે રજૂ કરવાના રહેશે.
- ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.
આ પણ વાંચો- ભણવા માટે સરકાર ₹20 હજાર આપી રહી છે, અત્યારે જ અરજી કરો
Milk Godown Sahay Yojana 2024 મહત્વની તારીખો
Milk Godown Sahay Yojana 2024 | મહત્વપૂર્ણ તારીખો |
અરજીની છેલ્લી તારીખ | જુલાઈ 15, 2024 |
મહત્વપૂર્ણ લિંક :
દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે ગોડાઊન બનાવવા સહાય યોજના 2024 જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરો | અહીં ક્લિક કરો |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે ગોડાઊન બનાવવા સહાય યોજના 2024 સત્તાવાર વેબસાઇટ શું છે ?
દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે ગોડાઊન બનાવવા સહાય યોજના 2024 સત્તાવાર વેબસાઇટ. https://ikhedut.gujarat.gov.in/ છે.
દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે ગોડાઊન સહાય યોજના 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?
દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે ગોડાઊન બનાવવા સહાય યોજના 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ 15 જુલાઈ 2024 છે.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..