Matsya Palan Yojana 2024 : ગુજરાત સરકારશ્રી તથા ભારત સરકારશ્રી ધ્વારા મત્સ્યોધોગના વિકાસ માટે મત્સ્યધોગ સાથે સંકળાયેલા માછીમારો, મત્સ્યકામદારો અને મત્સ્યવેપારીઓ તથા માછીમારી સાથે સંકળાયેલા તમામને પ્રોત્સાહીત કરવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે.
Matsya Palan Yojana 2024
યોજનાનું નામ | મત્સ્યોધોગ ખાતાની યોજનાઓ 2024 |
વિભાગનું નામ | ગુજરાત સરકારશ્રી તથા ભારત સરકારશ્રી |
અરજી કરવાનો પ્રકાર | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઇટ | https://ikhedut.gujarat.gov.in/ |
મત્સ્યોધોગ યોજના પાત્રતા
આ યોજનાઓનો લાભ લેવા ઈચ્છતા હોય તેઓએ વધુ માહિતી માટે ગુજરાત સરકારના પોર્ટલ પર WWW.IKHEDUT.GUJARAT.GOV.IN પર મુલાકાત લેવી અથવા મદદનીશ મત્સ્યોધોગ નિયામકની કચેરી સમય દરમ્યાન સંપર્ક કરવા જણાવવામાં આવે છે.
આ પણ વાંચો- ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક ભરતી 2024, ઓનલાઇન અરજી કરો અહીંથી
મત્સ્ય પાલન ની યોજનાઓ 2024 માટે ઓનલાઇન અરજી કરવાનાં પગલાં
મત્સ્ય પાલન ની યોજનાઓ 2024 માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.
- સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://ikhedut.gujarat.gov.in/
- અરજી કરો ઓનલાઈન વિકલ્પ પર ક્લિક કરો.
- મત્સ્યોધોગ યોજનાઓ 2024 શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
- ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ કાઢી અરજી અને યોજનાને અનુરૂપ દસ્તાવેજો સ્કેન કરી પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે અથવા અરજીમાં દર્શાવેલ કચેરી ખાતે રજૂ કરવાના રહેશે.
- ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.
આ પણ વાંચો- સુરત જિલ્લા પંચાયત કચેરી ભરતી જાહેર, ઓનલાઇન અરજી કરો અહીંથી
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..